________________
: ૪૦ :
અલયસૂરિએ બનાવેલી છે. અગિયાર અંગના મૂળ શ્લોકની સ ંખ્યા ૩૫૬૫૯ અને ટીકાના શ્લોકા ૭૩૫૪૪, ચૂર્ણિના શ્લોક ૨૨૭૦૦, નિયુÖક્તિની ગ્લાકસંખ્યા ૭૦૦ મળી કુલ સખ્યા ૧૩૨૬૦૩ છે.
૨ ભાર ઉપાંગસૂત્રા:
૧. ઉવવાઇસૂત્ર-~-રાજા કાણિક અને રાજા જિતશત્રુ ભ. મહાવીરને ઉપદેશ સાંભળવા ગયેલા તેનું તેમજ દેવલાકમાં જન્મ કેમ પામી શકાય તેનું વણુન આવે છે.
૨. રાય૫સેણીસૂત્ર——ભ. મહાવીરના નિર્વાણુ પૂર્વે એટલે ઇ. સ. પૂર્વે ૨૫૦ લગભગ થયેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સતાનીય કેશીકુમાર શ્રમણે રાજા પ્રદેશીને જૈન ધર્મનું રહસ્ય સમજાવી જૈનધર્મી બનાવ્યેા હતેા. વળી આ પ્રદેશી રાજા મરીને સૂર્યાભદેવ નામે દેવતા થયા અને પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યે તેનું સવિસ્તર વર્ણન છે.
૩. જીવાભિગમસૂત્ર—આમાં વ, અજીવ સંબંધે સૂક્ષ્મ રીતે સમજણુ આપેલી છે.
૪. પન્નવણા સૂત્ર——આમાં જીવના રૂપ, ગુણુ વગેરે અનેક વિષયાનુ વન છે.
૫. સૂર્ય પન્નત્તિસૂત્ર—સૂર્ય અને તેની ગતિ તથા ગ્રહે। અને નક્ષત્રાનુ વર્ણન છે.
૬. જમ્મૂઠ્ઠીપપન્નત્તિસૂત્ર———આમાં જમૂદ્રીપનું તેમજ પ્રાચીન રાજાએનુ વર્ષોંન છે.
૭. ચંદ્રુપન્નત્તિસૂત્ર——ચંદ્ર, ગ્રહ અને નક્ષત્રાનુ વર્ણન છે.
૮. કમ્પિયાસૂત્ર ( નિરયાવલી )-દશ કુમારી, જેએ પાતાના એરમાન ભાઇ રાજા કુણિક સાથે મળીને પોતાના દાદા વૈશાલીના રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com