________________
: ૪૧
,
ચેટક સાથે યુદ્ધમાં ઉતર્યા હતા. અને મરીને નરકમાં ગયા, તેની
કથા છે. ૯. કમ્પવર્ડસિયાસૂત્ર–આમાં મગધના રાજા શ્રેણિકે પિતાના પુત્રોને
પ્રભુ મહાવીરના સાધુ બનાવ્યા. આ બધા સ્વર્ગમાં ગયા તેનું
વર્ણન છે. ૧૦. પુપિયા સૂત્ર—આમાં દેવતાઓએ સ્વર્ગથી આવી ભગવાન મહાવીરની
કરી. તેમના પૂર્વભવની કથા છે. ૧૧. પુષ્કચૂલિયા સુત્ર–ઉપરના જેવી જ કથાઓ છે. ૧૨. વહિદશાસૂત્ર–બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાને પિતાના
સમયમાં યદુવંશી દશ રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા, તેની કથા છે. બાર મૂળ ઉપાંગ સત્રની શ્લેક સંખ્યા ૨૫૪૨૦ છે, ટીકાની ૬૭૯૩૬, લઘુટીકા ૬૮૨૮, ચૂર્ણિ ૩૩૦૭ એમ બધાંની મળીને કુલ શ્લેક સંખ્યા ૧૦૩૫૪૪ છે. ૩ દશ પ્રકીર્ણ (પયા) સૂત્ર - ૧. ચઉસરણ પયગ્નો—અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મ
એ ચારે શરણનો અધિકાર તથા પ્રાર્થના પ્રાયશ્ચિત્ત વગેરે વિષે
હકીકત છે. ૨. આરિપચ્ચકખાણુસૂત્ર–આમાં જ્ઞાનીઓના અંત સમયમાં અભિગ્રહ
પચ્ચકખાણ કરવાનો અધિકાર છે. ૩. ભત્તપરિન્ના–ઉપરની સ્થિતિમાં આહાર-પાણી ત્યાગ કરવા સંબંધી
અભિગ્રહ છે. ૪. સંથારગપયન્નો–સંતસમયે અનશન (ભજનને સર્વથા ત્યાગ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com