________________
: ૧૪૭:
પાત્રા પશુ` ધાતુનાં ન હેાવા જોઇએ. કાઇ, માટી કે તુંબડીનાં પાત્રા સાધુઓના ઉપયેાગમાં આવે છે.
રવર્ષોં-ઋતુમાં સાધુ એક જગ્યાએ રહી જાય. સાધુ સ્ત્રીને સ્પશ કદાપિ ન કરે.
તે એમાં, વાંધે નથી; પરંતુ એકના ઘરથી, ભલે તે બ્રહસ્પતિ સમાન દાતા હોય તાયે સંપૂર્ણ શિક્ષા ન લેવી.
૧.
“ भतैजसानि पात्राणि तस्य स्युर्निर्वणानि च ।
X
X
अलाबु दारुपात्रं च मृन्मयं वैदलं तथा । एतानि यतिपात्राणि मनुः स्वायम्युवोऽब्रवीत् ॥ " ---મનુસ્મૃતિ, ૬ ઠ્ઠો અધ્યાય, ૫૩, ૫૪ શ્લોક —ત્રાતુ વગરનાં તથા છિદ્રરહિત પાત્રા સાધુને જોઈએ. તુમડી, કાઇ, માટી અને વાંસનાં પાત્રા સન્યાસીઓને માટે મનુએ કહ્યાં છે.
×
66
“ यतिने काञ्चनं दत्वा तांबूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्वा दातापि नरकं व्रजेत् ॥
( પારાશરસ્મૃતિ, ૧ અધ્યાય, ૬૦ મા શ્ર્લોક ). — યતિને (સાધુ–સન્યાસીને) દ્રવ્યં, બ્રહ્મચારીને તાંબૂલ અને સખ્ત અપરાધી ચારને અભય આપનાર દાતા નરકમાં ચાલ્યો જાય છે.
२. पर्यटेत् कीटवद् भूमिं वर्षास्वेकत्र संविशेत् " —વિષ્ણુસ્મૃતિ, ૪ થા અધ્યાય, ૬ ઠ્ઠો શ્લોક અર્થાત્—જેમ કીડો ફરતા રહે છે, તેમ સાધુએ ભ્રમશીલ રહેવુ. એક જગ્યાએ સ્થિરવાસ ન કરવા. ખીજી રીતે કીડાનુ હલવુ જેમ ધીમુ હોય છે, ત્યાં સુધી કે તેનુ ચાલવું જોયા વગર કાઇનાથી કળી શકાય નહિ. તેમ સાધુ પણ ઘેાડાની જેમ ધબધબ ન ચાલનાં જમીન પર જીયા તરફ દૃષ્ટિ રાખતા ચાલે. એ સિવાય સાધુ વર્ષાઋતુમાં ( ચતુર્માહ ) એક જગ્યાએ રહી જાય. सम्भाषणं सह स्त्रीभिरालम्भप्रेक्षणे तथा —વિષ્ણુસ્મૃતિ, ૪ । અધ્યાય, ૮ મા શ્ર્લોક. અર્થાત્—સ્ત્રીની સાથે સાધુએ સંભાષણ કરવુ નહિ; તેમજ સ્ત્રીનું નિરીક્ષણૢ તથા તેના સ્પર્શ કરવા નહિ.
66
3.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
17
www.umaragyanbhandar.com