________________
: ૧૪૬ :
જૈન સાધુઓને અગ્નિને સ્પર્શ કરવાનું કે અગ્નિથી રસોઈ કરવાને અધિકાર નથી. ભિક્ષા–માધુકરી વૃત્તિએ જીવન ચલાવથાનું સાધુઓને ફરમાવવામાં આવ્યું છે. એક ઘરથી સંપૂર્ણ આહાર નહિ લેતાં જૂદા જૂદા ઘરોથી–ઘરવાળાઓને સંકોચ ન થાય તે પ્રમાણે મિક્ષા લેવી. જોઈએ. ખાસ સાધુઓને માટે રાઈ નિમણું કરવામાં, તેમજ તેવી રસોઈ સાધુઓને લેવામાં શાસ્ત્રની આજ્ઞા નથી.
સાધુઓને ધર્મ બિલકુલ અકિંચન રહેવાને છે. અર્થાત્ સાધુઓ (વ્યના સંબંધથી સર્વથા મુક્ત હોય છે. ત્યાં સુધી કે તેઓનાં ભોજનનાં
આ સિવાય મહાભારતમાં કહ્યું છે કે" विंशत्यंगुलमानं तु त्रिंशदंगुलमायतम् ।
तद्वत्रं द्विगुणीकृत्य गालयित्वा पिबेजलम् ॥” । " तस्मिन् वस्त्रे स्थितान् जीवान् स्थापयेजलमध्यतः । 'एवं कृत्वा पिबेत् तोयं स याति परमां गतिम् "॥
–“વીશ આગળ પહોળું અને ત્રીસ આગળ લાંબું વસ્ત્ર લઈ તેને બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું અને તે વસ્ત્રમાં આવેલા છેને જલની અંદર કુવા વગેરેમાં) નાખવા. એવી રીતે પાણી પીનાર સારી ગતિને પામે છે.
આ સિવાય “ વિષ્ણુપુરાણ” વગેરે બીજા પણ અનેક ગ્રંથોમાં પાણી ગળીને પીવાનું કહેવામાં આવ્યું છે. १ " अनग्निरनिकेतः स्याद्
- મનુસ્મૃતિ. ૬ ઠ્ઠો અધ્યાય, ૪૩ મે ક. –સાધુ અગ્નિના સ્પર્શથી રહિત અને ગૃહવાસથી મુક્ત હોય છે. २. “ चरेद् माधुकरी वृत्तिमपि म्लेच्छकुलादपि । एकान्नं नैव भुजीत बृहस्पतिसमादपि ॥"
–અગિરિ. અર્થાત–જેમ સમરે અનેક ફૂલ ઉપર બેસી તેમાંથી છેડેથેડે રસ પીવે છે, પરંતુ તે પૂલને બગાડ્યા વગર પોતાની તૃપ્તિ કરી લે છે, એ પ્રમાણે, અર્થાત્ મધુકરની (ભમરાની) વૃત્તિએ સાધુઓએ જૂદા જૂદા ઘરથી, ઘરવાળાને અપ્રીતિ કાંઈ પણ સંકોચ ન થાય તેમ ભિક્ષા લેવી. આ વિષે અત્રિરષ્ટ્રતિકાર ચાર દઈને કહે છે કે, મ્લેચ્છના કુલમાંથી પણ કદાચ તેવી શુદ્ધ ભિક્ષા લેવી પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com