________________
: ૧૪૮ :
ટૂંકમાં સાંસારિક સવ પ્રપંચેાથી નિમુક્ત અને સદા અધ્યાત્મરતિપરાયણ રહેવાન સાધુઆને ધમાઁ છે. નિઃસ્વાથભાવે જગતનું કલ્યાણુ કરવું એ એના જીવનના મૂલ મંત્ર છે.
ગૃહસ્થાના આચાર
હવે ગૃહસ્થાના આચાર ઉપર ટૂંક નજર કરી જઇએ. ગૃહસ્થાના માટે જૈનશાસ્ત્રઓ ષટ્કમ બતાવે છે-
" देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः । दान चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने "
અર્થાત્—પરમાત્માનું પૂજન, ગુરુ મહાત્માની સેવા, શાસ્ત્રવાંચન, સયમ, તપ અને દાન એ છ ગૃહસ્થાનાં કર્મો છે.
૧. સાધુઓની વિરક્ત દશાના સબંધમાં મનુસ્મૃતિમાં કહ્યું છે કેઃअतिवादांस्तितिक्षेत नावमन्येत कंचन |
66
,,
X
X
*
“ જ્યાં ન પ્રતિષ્યવાળુ પૃ: રાજ વયેત્ ।”
X
X
×
''
66 भैक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सज्जति । " अलाभे न विषादी स्याद् लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्र: स्याद् मात्रासंगाद् विनिर्गतः ॥ " इन्द्रियानां निरोधेन रागद्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते ॥
,,
ܕܕ
“ અપમાનને સહન કરે, પણ કોઇનું અપમાન કરે નહિ. ક્રોધ કરનારની સામે ોધ કરે નહિ, આક્રોશ કરનારની સામે મધુર વાણીથી વ્યવહાર કરે, ભિક્ષાના લાલમાં ફસાયેલા કૃતિ વિષયમાં દૂખી જાય છે. લાભ થતાં ખુશી ન થાય અને નુક્શાન થતાં દુ:ખી ન થાય. કેવળ પ્રાણુરક્ષા ાનમિત્ત ભેાજન કરે, આસક્તિથી વેગળા રહે. ઈન્દ્રિયાના નિરાય, રાગ-દ્વેષના પરાજય અને પ્રાણીમાત્ર ઉપર યાની લાગણી શખવાથી મોક્ષને યાગ્ય થવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com