________________
મૂત્તિ અને મહેાત્સવે
૧૧૫
મસ્તકના શિખરે લાકડાના એક ગાળ ખેઠા કકડા રહેલા છે. એક બાજૂએથી શ્વેતાં વચમાં એ અણીવાળી એક સરળ રેષા હૈાયની ! એવા જ અલભદ્રની મૂર્ત્તિના મુખને આકાર દેખાય છે. હસ્તા પણ સુખની રેષા સાથે મળી ગએલા છે અને તે અંગુલિ આદિથી રહિત છે. એ આખી મૂર્ત્તિ કાષ્ટના એક જ કકડામાંથી કારી કાઢવામાં આવેલી છે . અને ખભાથી કાણી અને કાણીથી પંજા સુધીના ભાગે ખીલાથી જડી લેવામાં આવ્યા છે. એ મૂર્તિના રંગ ધેાળા છે અને તેની ઉંચાઈ ૮૫ યવ અથવા અંગુલની–૬ પીટની જ છે. ભગિની સુભદ્રાની મૂર્ત્તિના રંગ પીળા છે અને તેનું માથું એકદમ ગેાળ છે. મંત્રા ઈંડાની આકૃતિનાં અને પ્રથમ બે મૂર્ત્તિ કરતાં નાક કાંઇક થેાડું વાંકું છે. એ મૂર્ત્તિની ઉંચાઈ ૫૪ યવની છે. એ ત્રણે મૂર્તિ પાષાણુના એક એટલાપર ગાઢવીને રાખવામાં આવી છે અને એ આટલાની ઉંચાઈ ૪ ફીટ અને પહેાળાઈ ૧૬ પીટની છે. જગન્નાથની •મૂર્ત્તિ ડાખી બાજૂએ વિરાજમાન છે, મધ્યમાં સુભદ્રાની સ્થાપના કરેલી છે અને જમણી બાજૂએ બલભદ્રની યેાજના કરવામાં આવી છે.
મૂર્તિઓને આખા દિવસમાં અનેકવાર ભિન્નભિન્ન વસ્ત્રાલંકારાથી શૃંગારવામાં આવે છે. પ્રભાતમાંનાં વસ્ત્રા સાદાં હાય છૅ. · ત્યાર પછી અવકાશનાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને તે લગભગ દ્વિપ્રહર સુધી પહેરેલાં રહે છે. ત્યાર પછી દ્વિપ્રહરનાં વસ્ત્રા અને ચંદનલેપન વેળાનાં વચ્ચે અનુક્રમે પહેરાવવામાં આવે છે તથા સર્વથી વિશેષ સુશેાભિત સભાવડ્યા સંધ્યાકાળે નૈવેદ્ય આદિના વિધિ સંપૂર્ણ થઈ રહ્યા પછી વિરત જ પહેરાવવામાં આવે છે. એ અંતિમ વા છે. ત્યાર પછી શયનવસ્રા.
યાત્રાળુએ સભાગૃહમાંના ચંદનકાના કહેરાની આ બાજૂએ ઉભા રહી, દેવભવનમાં વિરાજેલી જગન્નાથની મૂર્ત્તિનાં પુણ્યકારક દર્શન કરે છે. જે યાત્રાળુઆ મૂલ્યવાન ભેટા ધરાવવાના હાય છે, તેમને કઠેરાના અંદરના ભાગમાં જવા દેવામાં આવે છે. દેવભવનમાં અંધકારની એટલી બધી પ્રમળતા વ્યાપેલી હેાય છે કે, ખરે બપારે પણ દીપકની સહાયતા વિના અંતર્લીંગમાંની કાઈ પણ વસ્તુ દષ્ટિગાચર થઈ શકતી નથી.
જગન્નાથની પવિત્ર પુરીમાં પડ્યાઆ યાત્રાળુઓને સ્વયંપાક કરવા દેતા નથી અને તેથી સર્વે યાત્રાળુઓમાટેનું ભાજન મંદિરના સ્વયંપાકગૃહમાં જ બનાવવામાં આવે છે. એકવાર એ ભાજન દેવમૂર્ત્તિ સમક્ષ ધરાવવામાં આવ્યું, એટલે તે મહાપ્રસાદના નામથી ઓળખાય છે. એ મહાપ્રસાદ સર્વે પ્રસાદા કરતાં વધારે પવિત્ર મનાય છે. એ મહાપ્રસાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com