________________
લતરાવ સિંધિઓ પાસેથી લઈ લીધે પણ ઈ. સ. ૧૮૦૫માં તેને પાછો સેપ્યો. ગ્વાલિઅરનું જુનું શહેર પર્વતની પૂર્વ તરફની તળેટીએ છે. તેની બાંધણી સારી નથી. તેની અંદર મહમદગોસની કબર છે. વાલિઅરમાં બે હિંદુ નાં પ્રખ્યાત પવિત્ર દેવલો છે, જેમાંનું એક “સાસબાહુ” કહેવાય છે તે ઈ. સ. ૧૦૯૩ માં બાંધવામાં આવ્યું હતું અને જેક તે નાશ પામ્યું છે તે પણ તેનાં ખંડેરો જોવા લાયક છે. ગ્વાલિ
અરની અંદર એક “તેલીક મંદીર” એ નામનું બીજુ દેવલ છે આ સિવાય બીજાં નાનાં મોટાં ૧૦૦ જેનધર્મનાં દેવલ છે.
માનસિંહે બાંધેલો મહેલ એક જોવા જેવું હિંદુ મકાન છે. આ મહેલ ઈ. સ. ના પંદરમા સૈકાની આખરે બાંધવામાં આવ્યો હતો. માન સિંહના વારસ વીક્રમાદી ઈ. સ. ૧૫૧૬ માં એક બીજો મહેલ બાંધ્યો છે. આ સિવાય જહાંગીર અને શાહજહાંએ બીજા મહેલ બાંધ્યા છે. ગ્વાલિઅરની પાસે લશ્કર કરીને એક બાજુ શહેર છે ત્યાં મહારાજા રહે છે. તેમાં આશરે ૮૮૦૦૦ (અઠાશી હજાર) માણસની વસ્તી છે તેમાં ૭૦૦૦ (સીતેર હજાર) હિંદુ, ૧૭૦૦૦ (સતર હજાર) મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. લશ્કરમાં એક ધમાદા દવાખાનું, કેદખાનું અને પસ્ટઓફીસ છે. તે એક રસ્તાથી ગ્વાલિઅર સાથે જોડાએલું છે. આ સિ. વાય ત્યાં મહારાજાએ એક નવું કાગળનું કારખાનું દાખલ કર્યું છે.
ઈંદર (હોલકરનું રાજ્ય.) આ રાજ્ય “ઇર અથવા હલકરને દેશ” એ નામથી ઓળખાય છે. તેના રાજકર્તા, આહિર જાતના મરેઠા છે અને તે “હેલકર મહારાજા”ની પદિથી ઓળખાય છે.
સીમ-આ રાજ્યની ઉત્તરે સિંધિઓને મુલક, પૂર્વે દેવાસ, અને ધારનાં દેશી રાજ્ય અને નીમારને મુલક, દક્ષિણે મુંબાઈ ઈલાકાનો ખાનદેશ છલો અને દક્ષિણે વટવાની અને ધારનાં દેશી રાજ્ય છે. આ રાજ્યના નર્મદા નદીને લીધે મુખ્ય બે ભાગ પડેલા છે. આ રાજ્યનો મુલક એક જથે નથી. કેટલાએક ભાગ માળવામાં અને કેટલાક વિં
ધ્યાદ્રિ પર્વત અને સાતપુડા પહાડોની વચમાં છે. મુખ્ય મુખ્ય પ્રાંત નીચે મુજબ છે–દોર અને તેની આસપાસને મુલક. આ પ્રાંતની લંબાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com