________________
(૯૦) રાણીજીના પ્રતિનીધી નામદાર ઈસરાયના નામથી એક સરાઈ બાંધવામાં આવશે અને તેનું નામ ડફરીનસરાઈ પાડવામાં આવશે. રાત્રે વાલીઅર શહેરમાં અને મોરારકેન્ટોનમનમાં રોશની કરવામાં આવી હતી.
નામદાર મહારાજા પોતે બ્રિટિશ છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૨૧ તોપ ફોડી માન આપવામાં આવે છે. મહારાજાની હાલ ૧૭ વરસની ઉમર છે. આ રાજ્યની લશ્કરી પધ્ધતી અંગ્લાંડમાં
જુના વખતમાં ચાલતી ફફડલ ધારાને લગતી છે. આ રાજ્યના લશ્કરમાં ૬૦૦૦ કવાયતી ધોડેસ્વાર, ૫૦૦૦ પેદલ અને ૪૮ તપ છે.
કોલ્હાપુરની પાસે રત્નગીરીને ડુંગર છે તેના ઉપર “જોતીબા” એ નામના દેવનું મંદીર છે. એ દેવ સિંધિસરકારના કુળદેવ છે તેથી તે નામ મહારાજાના સિક્કામાં હેય છે.
વાલિઅર–એ રાજધાનીનું શહેર છે અને તેમાં મહારાજા રહે છે. તે આગ્રેથી દક્ષિણમાં ૬૫ માઈલ અને અલહાબાદથી વાવ્ય કોણમાં ર૭૦ માઈલ છે. અહીં ગ્વાલિઅરનો કિલ્લો છે તે જોવા જેવો છે. વીલફ
નામના એક ઈશ્રેજના લખવા મુજબ પડશના રાજા સરીઆસેને તે ઈ. સ. ૭૭૩ માં બાંધ્યો હતો. ઈ. સ. ૧૦૨૩ માં મહમદ ગજનવીએ તેને ઘેરો ઘાલ્યો હતો પણ તેને તે ઘેર પાછો ઉઠાવવો પડ્યો હતો. ઈ. સ૧૧૯૬ માં મહમદઘોરીએ તે લઈ લીધો. ઈ. સ. ૧૨૧૧ માં તે મુસલમાનોના હાથમાંથી ગયો પણ ઈ. સ. ૧૨૩૧ માં ગુલામ વંશના સમસુદીન અલ્લભસે તે લઈ લી. નરસીહરાય નામના એક હિંફ રાજાએ ઈ.સ.૧૩૯૮ લઇ લી. તે ઈ.સ.૧૫૧ સુધી તે હિંદુઓના કબજામાં રહ્યો; પણ તેજ વરસે પઠાણ વંશના ઈબ્રાહીમ લોદીએ તે લઈ લીધો.ઈ.સ. ૧૫૨૬માં બાબરે તેકિલો લીધો અને ઈ.સ.૧૫૪માં તે શેરશાહના હાથમાં આવ્યો. પણ ઈ. સ. ૧૫૫૬ માં તે અકબરે લઈ લો અને તેને, રાજા વગેરે ઉમરાવ લોકોને માટે કેદખાના તરીકે વાપર્યો. જ્યારે દિકહીની પાદશાહીની પડતી થઈ ત્યારે ગેહદના જાતરાણુએ તે જીતી લી. આખરે સિધિઓએ તે પોતાને કબજે કર્યો પણ ઈ. સ. ૧૬૦ માં તે ઈસ્ટઈન્ડીઆ કંપનીને હાથ આવ્યો. પણ અંગ્રેજ સરકારે તે ગેહદના રાણાને પાને આપ્યો, જે રાણા પાસેથી સિધિઆ મહારાજાએ ઈ. સ. ૧૫૪ માં લઈ લી. ઈ. સ. ૧૮૦૩ માં અંગ્રેજ સરકારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com