________________
(૮૮) હિંદુસ્થાનને માટે “કેસરિહિંદ” એ ૫૮ ધારણ કર્યું તથા તેજ તારીખે તે બાબતનો દ્રઢશે વાંચી સંભળાવવા માટે દિલ્હીમાં લાડલીટન સરકારે દરબાર ભર્યો હતો. તે દરબાર વખત મહારાજ જયાજીરાવ સિધિઓ દિલ્હી ગયા હતા. એ વખત સુધી મહારાજા જયાજીરાવ સિંધિઆને ૧૮ તપનું માન મળતુ હતુ તે કેવી ૨૧ તોપનું માન આપવા ઠરાવ થયો. તેમજ તેમને અંગ્રેજી પાદશાહીના જનરલ (સેનાપતિ) એવી પદિ આપી અને એક ઘોડાની ખીલાત આપી. વળી કેસહિંદ તરફથી એક સુંદર ક્વાવટો આપવામાં આવ્યો છે, સદરહુ તારીને નામદાર કેસરિહિંદના હુકમથી હિંદુસ્થાનમાં એક ઈમ્પીરીઅલ કેસિલ સ્થાપવામાં આવી તેમાં મહારાજા જયાજીરાવ સિંધિઓને એક સભાસદ તરીકે નીમવામાં આવ્યા આ મહારાજાને નામદાર બ્રિટિશ સરકાર તરફથી જી. સી. એસ. આઈને માનવ ખિતાબ મળ્યો છે.
મહારાજા સિંધિઓ સરકારની પૂર્ણ વફાદારી જોઇને ઇ. સ. ૧૮૮૫ની સાલમાં વાઇસરોય લાડકરીને ગ્વાલિઅરનો કિલ્લો અને મારારની છાવણી તેમના સ્વાધીનમાં કરી આપી. સિંધિઓ સરકારના માન માટે ઈજ સરકાર તરફથી ૧ તોપનું માન મળવાનો કરાવે છે પણ મહારાજા જયાજીરાવને તેમની હયાતી સુધીને માટે ર૧ તેનું માન મળવા માટે ઠરાવ થયો હતો. મહારાજા જયાજીરાવ સિધિઓ પોતાની પર વરસની ઉમરે તા. ૦મી જુન સને ૧૮૮ના રોજ સાવંતે કેલાશવાસી થયા તેથી મહારાજાના માધવરાવનામના ૧૦ વરસની વયના પુત્રને તા૨ માટે જુલાઈ સને ૧૮૮૬ના રોજ મધ્યહિંદ એજન્સી ખાતાના એજંટ સરલીપલ ગ્રાફીને ગ્વાલિઅર આવી ગાદીએ બેસાડ્યા. તેમની નાની ઉમર હવાથી દિવાનસર ગણપતરાવના તાબા નીચે એક રાજ સભા ઠરાવી મહારાજા લાયક ઉમાસ્ના થતા સુધી રાજકારભાર ચલાવવા કરાવ થયો છે. અને તે પ્રમાણે રાજ વહિવટ ચાલે છે. ગ્વાલિઅરના રાનજકર્તા પોતાના દેશમાં કુલસત્તા ભોગવે છે. મહારાજા કાજીરાવ સિંધિઓનો ખિતાબ નીચે પ્રમાણે છે-“મહારાજાધિરાજ તુકાજીરાવ સિંધિઆ બહાદર,
આવા વાવટા મધ્યહિંદ એજન્સીનાં તોપનાં માન્ય મળતાં તમામ મટાં રાજ્યોને આપવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com