________________
(૫૬)
ક્ષમીબાઈ જે બળવાખોરોને મળી ગઈ હતી, તેમને જીતી બહાદુરી ખત્તાવી. કાપીમાં દારૂગોળાનો એક મોટો ભંડાર ભરેલો હતો તેને સરહ્યુંરોઝે મે મહિનામાં લઈ લીવો. ઝાંશીનો કિલ્લો ઘણો મજબુત હતો તથા તે કિલ્લાનો શૂરવીર રાણી લક્ષમીબાઇએ બહુ બહાદુરીથી બચાવ કર્યો છેવટ તે ગ્વાલિમ્બર પાસે લડતાં રણમાં પડી.
બળવાખોરો પાસેથી ગ્વાલિમ્મર જીતી લઈ ઈંગ્રેજસરકારે તે મહારાજા જયાજીરાવ સિંધિસ્માને સાંખ્યું. આ વખત તેમને ઈંગ્રેજ સરકારે ગ્વાલિઅરનો કિલ્લો તે મોરારની છાવણી સિવાયનો સધળા મુલક સાપ્પો, તથા બીજો ત્રણ લાખ રૂપાસ્માની ઉપજનો મુલક સાંપ્યો એટટલુંજ નહિ પણ ખંડણીમાં ઘટાડો કર્યા. તાતીગ્માટોપી પકડાયો. તે કાનપુરમાં નાનાસાહેબ સાથે ઈંગ્રેજોનાં ખુન કરવામાં સામેલ હતો, તથા બળવો કીનો, એ મારોપ તેના ઉપર સાબીત થવાથી તેને ફ્રાંસી દઈ મારી નાખવામાં આાળ્યો, મહારાજાને ખાંડ સમ્યા પછી ઈંગ્રેજ સરકારે તુરત જી. સી. એસ. આઇનો ખિતાબ તયા દત્તાની સનદ આપી. મા
પંજાબ અને સતારાનાં રાજ્યોને ખાલસા કીધાં હતાં તેમાંશીના રા જ્યને પણ કર્યું, લક્ષમીબાઇએ આંશીના મરનાર રાજા ગ ંગાધરરાવની રાણી હતી. રેસીડેન્ટે તેની પાસેથી ઝાંસીનો કબજો માગ્યો ત્યારે તે ક્રોધની મારી બોલી હતી કે “હું મારી આંશી આપીશ નહિ. પરંતુ છેવટ ઇંગ્રેજસરકારે ઝાંશીનું રાજ્ય લઈ લીધું અને તેને ખાલસાં કર્યું. ઞાથી લક્ષમીબાઇ મહા ક્રોધાયમાન થઈ અને તેટલામાં ઈ. સ. ૧૮૫૭ નો બળવો કાટી નીકળ્યો. ચ્યા ખાઈ, ઈંગ્રેજોએ પોતાનું ઝાંશીનું રાજ્ય લઈ લીધું હતું તે વેરનો બદલો વાળવા ખડખોર લોકમાં સામેલ થઈ. તે તા. ૧૭ મી જુન સને ૧૮૫૮ ના રોજ ગ્વાલિઞરની પાસે સરહ્યુંરોઝ સામે બહુ બહાદુરીથી લડી, તે અનેતેની ખેન ખ'ને જણ વિરપુરૂષના શ્લેષમાં ઘોડા ઉપર સ્વાર થઈ લડતી હતી. તેમના ઉપર જંગ્રેજી સૈન્યના સિપાઈની વરસતી ગોળીઓાથી તે રણમાં પડી. તે વખત તેમના સ્મગરક્ષકો તેમની ચારે બાજુ ઉભા હતા, તેમણે તુરત સીતા તૈયાર કરી અને અગ્ની સંસ્કાર કર્યું. ઝાશીએ ગ્વાલિમ્બરથી ઞગ્રીકોણમાં ૬૦ માઈલ અને તીઞાથી તેજ ક્રોણમાં ૧૫ માઇલને છેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com