________________
(૫૯). સરરીકલોઝ એક મિટો અમલદાર હતો તેને રેસીડેન્ટ નીમ્યો, અને રાજની બાળવયમાં રાજ્યનો કારભાર કરવાને પુર્નઆ નામના એક બહાદુર બ્રાહ્મણને વછરીનીમ્યો, તેનો ઇ. સ. ૧૯૯થી તે ઇ. સ. ૧૮૧૦ સુધી અમલ હતું. તે જુલમી હતો અને તેણે ઈ. સ. ૧૮૧૧ સુધીમાં ૭૫ લાખ કરતાં વધારે પેગોડાશ એટલે આશરે બે કરોડ રૂપીઆ તીજોરીમાં એકઠા કર્યા હતા.
રાજા જેમ જેમ ઉમરે આવતો ગયો તેમ તેમ તેણે વછરથી સ્વતંત્ર થવા ઈચ્છું; પણ આથી વજીરને ઘણું માઠું લાગ્યું અને તેથી રાજા ઘણે ગુસ્સે થયો. ઈ. સ. ૧૮૧૧માં રાજાએ રાજ લગામ પોતાને હાથ લેવાને રેસીડેન્ટને પોતાનો વિચાર જાહેર કી. ઈ. સ. ૧૮૧૨માં પુનઆએ પોતાની જગો છેડી અને રાજાએ સઘળો અધિકાર પોતાને હાથે લીધો. પુનમ પોતાની જગો છોડી શ્રીરંગપટ્ટણ જતો રહ્યો, ત્યાં તે થોડા વખતમાં મરણ પામ્યો.
રાજાએ જે વખત રાજ સત્તા પોતાને હાથ લીધી ત્યારે ખજાનો તર હતો. પણ તેણે સઘનો ખજાનો થોડા વખતમાં ઉડાવી દી અને દેવાદાર થઈ પડ્યો. તેણે સારા વરને માટે ઘણી તજવીજ કરી; પણ કોઈ તેને મળી આવ્યો નહિ. તેને મોજ મઝા તથા એશઆરામ બહુ ગમતાં, અને જે કે તે તિલણ બુદ્ધિવાળો અને ચાલાક નજરનો હતો તો પણ સ્વતંત્ર રીતે રાજ્ય કરવાની તેનામાં શક્તિ નહોતી; તેથી તેનો રાજ્યકારભાર પડી ભાગવા માંડ્યો. તેણે રાજ્ય સત્તા પિતાને હાથ લીધી, તેને બે વરસ થયાં નહિ તે દરમી આન રેસીડેન્ટ સાહેબે ઉપરી સરકારને રીપોર્ટ કર્યો કે પુનઆએ એકઠો કરેલો સઘળો ખજાનો રાજાએ ઉડાવી દી છે, અને તે દેવાદાર થઈ પડ્યો છે. રાજાને રેસીડેને આ બાબત ઘણી શીખામણ દીધી પણ તે નિષ્ફળ ગઈ. રાજ્યની મોટી જગો પૈસાની મોટી રકમો આપનારને વેચવામાં આવતી, ને લોકોને કસોર્ટીની રીતથી પાડવામાં આવતા હતા. વળી મહારાજા રિયત ઉપર ઘણે જુલમ કરતા હતા, તેથી ઈ. સ. ૧૮૩૦માં નાગર ભાગ જે હેદરના વખતમાં મહિસુનો ભાગ નહોતો ત્યાંની રિયતે બળવો કર્યો. આમાંના કેટલાક પાલીગરોએ સ્વતંત્રતા ધારણ કરી અને એક ઢોંગી માણસ જેને હૈદરે પદભ્રષ્ટ કર્યો
• આ રીત પુનઆના વખતમાં દાખલ કરવામાં આવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com