________________
( ૬૦ )
હતો તેને ગાદીએ ખેસાડ્યો. જો કે બળવાખારો સામેની કેટલીક લડાઇમામાં રાજાનું લશ્કર ફતેહ પામ્યું તોપણ તેથી ખળવો સભ્યો નહિ,તેથી રાજાને ઈંગ્રેજ સરકારની મદદ માગવાને જરૂર પડી અને તેમની મદદથી ખળવાને શાંત પાડ્યો.
મહિસુરના રાજ્યમાં ધણા ગેર વહીવટ ચાલતા હતેા તેથી ગવરનરજનર્લે તેની તપાસ કરવાને એક કમીટી નીમી, તે કમીટીએ ગવરનરજનરલને ખખર માપી કે રાજાના ગેર ઇનસાફને લીધે સધળી પ્રજા નાખુશ થઈ છે, પેદાશમાં ઘણા ઘટાડો થયો છે, અને રાજ્યના સધળા ભાગેામાં ફુલમ સિવાય ખીજુ કે જોવામાં આવતુ નથી. આથી ગવરનરજનરલે રાજા ઉપર એક કાગળ લખ્યો અને મા પત્રમાં ગવનરજનરલે રાજાને ધમકી બતાવી, જે સરતાથી તેને રાજ્ય સોંપવામાં આવ્યુ હતું તેની અને રાજાના ગેર ઇનસાક્ અને જુલમની ખબર આપી.
હવે મહિસુરમાં જુલમ થતો હતો તે અટકાવવાને કમીશનરો નીમવામાં આવ્યા, અને તેમને રાજ્યવહીવટ સાંપવાને ગવર્નર જનરલે રાજાને સખત તાકીદ કરી. રાજાએ સલાહ સંપથી ઈ. સ. ૧૮૩૧ માં સધળા અધિકાર ઈંગ્રેજ સરકારને સોંપી દીધો. રાજાને સલાહના કરાર સુખ ખાનગી ખરચને માટે એક લાખ પેગાડાશ આપવાના ઠરાવ કર્યો. રાજા પોતે મહિસુરના મહેલમાં રહેવા લાગ્યો, ગવરનરજનરલે રાજ્યના વહીવટ કે કમીશનરને સાંપ્યો, જેમાંને માટેા (સીનીય્સર) ગવરનરજનરણે નીમ્યા અને નાના (જુનીમ્બર) મદ્રાસના ગવરનરે નીમ્યા. આામાંના પહેલાના મત મુખ્ય ગણાતા તેથી તે રાજા જેવા હતા અને તેને દિવાન (જુનીઞર) તરફથી મદદ મળતી. મા દિવાનની જગા ઇ. સ. ૧૮૩૪ સુધી રાખવામાં આાવી. ઇ. સ. ૧૮૩૨ સુધી તે કમીશના મદ્રાસના ગવરનરના હાથ નીચે હતા, પણ પછીથી તેઓને ઇન્ડીગ્મા સર્કારના હાથ નીચે લેવામાં માન્યા. આ બે કમીશનરોને ખનતું નહાતું તેથી ઇ. સ. ૧૯૩૪ ના એપ્રીલની તા. ૨૮ મી કુનલમારીશને આ દેશનો કમીશનર નીમવામાં આાવ્યો. જ્યારે રાજ્ય વહીવટ પહેલ વહેલો ઈંગ્રેજસરકારના હાથમાં લેવામાં માન્યો ત્યારે ગવરનરજનરલે મદ્રાસના અવરનરને કમીશનરોના હાથ નીચે એક દેશી કમીટી નીમવાને સૂચના કરી હતી અને તે કૅાર્ટફ ડિરેકટરે ઇ. સ. ૧૮૩૫ ના સપ્ટેમ્બરની તા. ૨૫ મીના પત્રમાં બુલ કર્યું હતું. પણ આ ન્યાયની કાર્ટને શિક્ષા કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com