________________
અને પોતાનું રાજ્ય વિજ્યનગર અને મારા તરફ વધાર્યું. તેણે શ્રીરંગપટ્ટણમાં સંકશાળ દાખલ કરી. કન્ટીરીવા નરસારાજ ઈ. સ. ૧૯૫૯માં મરણ પામ્યો. તેની પાછળ તેનો દત્તક લીધેલો પુત્ર દદ (મેટે) દેવરાજ તપ્રનશીન થયો. આ રાજાએ કેટલાંક નાનાં રાજ્ય બથાવી પડીને પોતાના રાજ્યમાં ઘણું વધારો કર્યો. બેદનુરને રાજાએ તેના રાજ્ય પર ચડાઈ કરી હતી, તેને તેણે હરાવીને હાંકી મુક્યો. તેણે મારાના નેઈકને હરાવ્યો. તે ઈ. સ. ૧૯૭૨માં મરણ પામે.
તેની પછી ચીક (નાનો) દેવરાજ ગાદીએ બેઠો. તેણે પોતાના મુલકમાં ૧૩ પ્રગણું ઉમેરો કર્યો અને ઔરંગજેબ બાદશાહ પાસેથી રાજાનો ખિતાબ મિળો. વળી ઔરંગજેબ બાદશાહે તેને એક હાથી દાંતનું તપ બક્ષિસ કર્યું હતું. આ તખ ઉપર તે અને તેના વારસે બેસતા અને જે, નમ્ર ટીપુ સુલતાનના મહેલમાંથી, જ્યારે શ્રીરંગપટ્ટણનો કબજે લેવામાં આવ્યો ત્યારે માલમ પડયું હતું તે એજ હતું, આ તો હાલના રાજાને રાજ્યાભિષેક કરતી વખતે કામમાં લેવામાં આવ્યું હતું, અને તે હમેશાં જાહેર તહેવારને દિવસે વાપરવામાં આવે છે. ચીક (નાનો) દેવરાજ ઈ. સ. ૧૭૦૪ માં મરણ પામ્યો. તેને રંગજેબે મુગલ સિવાય સર્વ રાજાથી સ્વતંત્ર રાજા તરિકે માન્ય કર્યો હતો.
હવે જે વંશે મહિસુર ઉપર ર૦૦ કરતાં વધુ વર્ષ રાજ્ય કર્યું હતું તેની પડતી થવા લાગી. ચીક દેવરાજના મરણ પછી તેનો વારસ કન્ટીરીવા મહારાજ ગાદીએ બેઠે, પણ તે બહેરો અને મુગો હતો, અને પોતાના વડીલોની પેઠે દેશનો રાજ્યકારભાર ચલાવવાને તેનામાં શક્તિ નહોતી. તે ઈ. સ. ૧૭૧૩ માં મરણ પામ્યો. તેની પછી તેનો વારસ દદકીશરાજ ગાદીએ બેઠે. તેના વખતમાં તેનો સઘળો અધિકાર તેના બે મુખ્ય વજીર દેવરાજ અને તેના પિત્રાઈ નાનભરાજને હાથ હતો.
જ્યાં સુધી ક્રિીશ્નરાજ આવતો હતો ત્યાં સુધી તેઓએ તેને રાજા તરિકે વર્તવા દીધો. આ રાજા ૧૮ વરસ અપકીર્તિથી રાજ્ય કરી ઈ. સ. ૧૦૩૧ માં મરણ પામ્યો. તેના પછી તેને વારસ હરીનન્દુ તીંગલ ચામરાજ ગાદીએ બેઠો. આ રાજા સામે પેલા બે વછરોએ ઘણી વખોડવા લાયક વર્તણુક ચલાવી, તેથી તેણે તેમને તેમની જગાએથી કર કર્યો અને તેમની જગો પોતાના માણસેથી પશ; પણ દેવાજે બળવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com