________________
( ૪૭ )
વીસ્તાર——ખા રાજ્યનું ક્ષેત્રફળ ૨૪૦૦૦ ( ચાવીસહજાર ) ચારસમાઇલ છે; તથા તેમાં ૧૭૭૦૦ ગામ અને તેમાં આશરે ૪૧૮૬૦૦૦ (એકતાળી લાખ યાશીહજાર) માણસની વસ્તી છે.
વાર્ષીક ઉપન—૩૧૧૦૦૦૦૦૦ (એકકરોડ દશલાખ)ને માશરે થાયછે. તેમાંથી (૨૨૪૫૦૦૦૦ ચાવીશલાખ પચાશહાર) લશ્કરના ખરચ બદલ ઇંગ્રેજસરકારને આપેછે.
દેશનુ સ્વરૂપ—આ દેશના મુખ્યત્વે કરીને ચાર પ્રાંત કરવામાં આવ્યા છે. ૧ ઉત્તર ભાગમાં ચિત્ર દુર્ગ, ૨ દક્ષિણમાં મહિસુર, ૩પૂર્વમાં ખાંગલોર અને ૪ પશ્ચિમમાં ખેદનુર છે. આ દેશ ઊઁચાણમાં છે. દેશની જમીનમાં મુખ્યત્વે કરીને ડુંગરો ધણા છે તોપણ મધ્ય, ઉત્તર મને શાન ખૂણા તરફનો ભાગ સપાટ પાધર છે. દેશના ઉપલા ભાગનો ઉતાર ઘણું કરીને ઉત્તર તરફનો છે; તોપણ તેમાંના ઘોડા ભાગનો ઉતાર પશ્ચિમ તરફનો છે; તેમજ નીચલા ભાગનો ઉતાર અગ્નિખૂણા તરફ છે. મુખ્ય બે ડુંગરો છે તેમાંનો એક સ્વર્ગંગા નામનો ડુંગર ખાંગલોરની વાવ્ય કોણ તરફ છે. તેની ઉંચાઈ ૪૬૦૦ ફુટની છે. અને ખીજે બાબાબુદન નામનો ડુંગર ભેદનુરની પાસેછે તેની ઉંચાઇ ૬૦૦૦ ફુટની છે. આ દેશમાં ઠેકાણે ઠેકાણે કરાડ સરખા સીધા અને ઉંચા ડુંગરો છે. તેના ઉપર કિલ્લા બાંધેલા નજરે પડેછે અને તે ડુંગના નામથી ઓળખાય છે. આ દુર્ગ નામના ડુંગરાગ્માની ઉંચાઇ ૧૦૦૦ થી તે ૧૫૦૦ ફુટ સુધીની છે. મા દુર્યમાંનો નંદી દુર્ગં ણા પ્રસિદ્ધ અને તે ૪૮૫૬ ફુટ સુધીની ઉંચાઇવાળા છે. તથા ખીજો એક સુવર્ણ દુર્ગં નામનો છે તેની ઉંચાઈ ૪૦૦૦ ફુટની છે.
નદીઓ–મુખ્ય નદી કાવેરી છે. તે કુર્ગ એટલે પશ્રિમમાંથી આવીને આ દેશ પસાર કરી મદ્રાશ ઇલાકામાં થઇને બગાળાના ઉપસાગરને સમાન ગણેછે; એટલે ગમે તે સ્ત્રીને ગમે તે ભાઇ પોતાની પાસે રાખી શકે છે. સ્મા સંસ્થાન ઉપર પ્રથમ રાજા રાજ કરતો હતો. લિંગાયત રાજા પોતાની રૈયત ઉપર ઘણા શૈલમ કરતો હતો તેથી ઈંગ્રેજોએ તેને પદભ્રષ્ટ કરી . સ. ૧૮૩૪ માં તે સંસ્થાન ખાલસા કર્યું. હાલ તેનો વહીવટ મહિસુના સૌ કમીશનરના હાય નીચેનો એક સુપ્રીટેન્ડેન્ટ મકારા શહેરમાં રહીને ચલાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com