________________
( ૩૦ ) પહાણેએ બો કરીને નાસિરપંગને મારી નાખ્યો તથા મુજફરજંગને કેદમાંથી કહાડી હૈદ્રાબાદની ગાદી પર બેસાડ્યો. તેને પણ પેલા પઠાણોએ પ્રાણ લી.
હવે એ નિજામઉલમુક અસેફ જાહના ત્રીજા શાહજાદા સબાબત જંગને ગાદીએ બેસાડ્યો. આ ખબર સાંભળી તેને વડે ભાઈ ગાઉદીન કે જે દિલ્હીમાં હતો તેણે હૈદ્રાબાદનું રાજ્ય પડાવી લેવા દક્ષિણ તરફ સ્વારી કરી. પરંતુ તેના ઔરંગાબાદમાં આવ્યા પછી ઈ. સ. ૧૭૫રમાં કોઈએ તેને ઝેર દઈને મા.
એ સલાબત જંગને ગાદીએ બેસાડ્યા પછી તે લોકનું વજન હૈદ્રાબાદના દરબારમાં વિશેષ હતું. સલાબતપંગ ઉપર તે લોકો મોટો ઉપકાર થયો હતો અને ખુશી નામે ફ્રેન્ચ સરદાર તેમની ફોજમાં દાખલ થયો હતો. તથા તે વખતે વખત ઘણું કિમતી મદદ આપતો હતો, તેથી નિજામે તેને મછલીપટણથી તે જગનનાથપુરી સુધી ત્રણ કેસ લગીનો મુલક બક્ષિસ આપો હતો. ફ્રેન્ચ લેક તેટલા ભાગના ધણી થયા. પણ ફ્રેન્ચ અને ઈંગ્રેજો વચ્ચે લડાઈ સળગી. ખુશીએ બહુ બહાદુરી કરી, પરંતુ તે અંગ્રેજોના હાથમાં પકડાયો. આ વખત પછીથી ખુશીની જગાએ કર્નલફલાન્સ નીમાયો હતો. તે પણ ઈમેજો સામે લડ તાં છે. ૯ ડિસેમ્બર સને ૧૭૫૯ના રોજ હાર્યો. છેવટ ફ્રેન્ચ લક - જેને શરણ થયા. આ પ્રમાણે થવાથી નિ જામના દરબારમાં કેન્ચની સત્તા પડી ભાગી તથા નિજામે મછલીપટ્ટણ અને ફરતો ઘણું મુલક ગ્રેજોને આપો.
ઈ. સ. ૧૭૫૬માં બિજાપુર પ્રાંત સલાબતજંગ પાસેથી ઉદગીરની લડાઈમાં પેશ્વાએ જીતી લીધો હતો. હૈદ્રાબાદના દરબારમાંથી જો સરદાર ખુશી ગયા પછી ઈ. સ. ૧૭૬૧માં સલાબત જંગને પદભ્રષ્ટ કરી તેના ભાઈ નિજાન અલી હૈદ્રાબાદની ગાદીએ બેઠા. આગળ જુઓ દિલ્હીના પાદશાહ પાસેથી રાજમહેકી, વેલુર, મુસ્તફાનગર, સીકાકોલ અને મુતિઝાનગર એટલે સંતુર એ સમુદ્ર કિનારા પરના પાંચ પ્રાંત પોતાને માટે મેળવવાને ફરમાન મંગાવ્યું. આ વાત નિજામઅલીને પસંદ આવી નહિ તેથી તેમણે લડાઈની તૈયારી કરી. એ પણ રામના સામે લશ્કર મોકલ્યું. પરંતુ આ વખત એટલે ઈ. સ. ૧૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com