________________
( ૨૦ ) વછર બન્યો અને બીજો ભાઈ સેનાપતિ થયો; તેથી તેમના સામે ચાર સરદારો થયા હતા. જેમાંના નિજામઉલમુક અસેફ જાહ અને સાદાખાંએ સૈયદને પત કયા નહિ. ઈ. સ. ૧૭૧૮માં મહમદશાહ પાદશાહ થ, તેના વખતમાં નિજામઉલમુક અસેફ જાહ વજીર થશે. પરંતુ તે ઘણે વખત દિલ્હીમાં નહિ રહેતાં દક્ષિણમાં જઈ પાદશાહી પદ ધારણ કર્યા વગર ઈ. સ. ૧૭૨૪માં આપ અપીઆરે અમલ કરવા લાગ્યો. માળવાને સુબો પણ તેમનાં તાબામાં હતો; પરંતું પહેલા બાજીરાવ પેશ્વા અને મલાવરાવે હોલકરે દિલ્હીના સુબા (પ્રાંત) કબજે કરવા માંડ્યા. તે પ્રમાણે માળવા પણ તેમણે કબજે કર્યો. એટલે નિજામ હૈદ્રાબાદમાં પોતાનું મુખ્ય સ્થળ કરીને રહ્યા. આ જગાએ રહીને મરેઠાઓ સાથે તેમને ઘણી લડાઈ લડવી પડી. ઈ. સ. ૧૭૪૪માં તેમનું મરણ થયું. તે વખત નર્મદાથી તે ત્રીચીના પલી અને મછલીપટ્ટણથી તે બીજાપુર સુધીનો મુલક તેમના તાબામાં હતો.
નિજામઉલમુલ્ફ અસેફ જાહને ૧ ગાઉદ્દીન, ૨ નાસીરજંગીરદેલા, ૩ સલાબતપંગ, ૪ નિજામઅલી, ૫ મહમદસરીફ અને ૬ મીર મોગલખાન, એ રીતે છ શાહજાદા અને છ શાહજાદીઓ હતી. આમાંના વડા ગાઉદીનને અમીરૂલ ઉમરાવની પદિ દિલ્હીમાં હતી તેથી બીજા શાહજાદા નાસિરપંગ હૈદ્રાબાદમાં ગાદીએ બેઠા. પરંતુ તેમની બેનના બેટા મુજફર જંગને ગમતું આવ્યું નહિ અને તેણે ગાદીને માટે બળવો ઉઠાવ્યો. તેને કર્ણાટકના સુબાનો જમાઈ ચંદા સાહેબ તથા પાંદેરીના કેન્ય લોક સહાય થયા. આ તરફ નાસિરપંગની મદદમાં ઈગ્રેજ થયા. બંને વચ્ચે લડાઈનો આરંભ થયો. પરંતુ મુજફરજંગના લશ્કરના ન્ય સરદાર કંઈક કારણસર રીસાઈને જતા રહ્યા તેથી તે ઈ. સ. ૧૭૫૦માં નાસિરજંગને શરણે આવ્યો અને ચંદા સાહેબ પાંચરી જતો રહ્યો. નાસિરજંગે મુજફરજંગને બેડી જડી કેદમાં રાખ્યો. નિજામ નાસિર જંગ આળશુ તથા વિલાસી હતો. તેના મોટા લશ્કર ઉપર ૩૦૦ કે હુમલો કર્યો અને નિજામનાં ૧૦૦૦ માણસને માર્યા. હવે ફ્રેન્યના ગવરનર દુપ્લીએ નાસિરપંગ સાથે સલાહની બોલી ચલાવી અને જંછ કિલ્લો
લઈને અને લડાઇનું કામ જોરથી ચલાવીને તેમની પાસે તે કબુલ કરાવ્યું. નિજામે તહનામા ઉપર સહી કરી નહિ. એટલે દુપ્લીના કહેવા ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com