________________
(૨૪) બીજે દિવસે તેને બે શાહજાદાઓને તથા એક શાહજાદાના બેટાને કેદ કીધા. તે, પાછો ફરી પોતાનાં થોડાં માણસને સાથે લઇ શહેરમાં આવતાં દરવાજાની પાસે આવેલો એટલે લોકો ભેગા થઈ ગયા અને પેલા રાજ કુંવરને છોડાવવા વિચાર કરવો પણ તેટલામાં આ અમલદારે શાહજાદાઓને પોતાની પસ્તોલથી કેર મા. છેવટ પાદશાહને દેશનિકાલ કરી રંગુનમાં રાખે.
સર સ્રોઝની સરદારી નીચે જે લશ્કર બંડખોને વશ કરવા નીકળ્યું હતું, તેણે બંડખોમાંના તાત આટોપીને બટવા નદીની પાસે હરાવ્યો. તાતીઓ ત્યાંથી વાલીઅર તરફ ગયે એટલે સિંધી આ મહારાજા આગ્રે જતા રહ્યા. સર યુરોઝ ગ્વાલીઅર ગયો અને ત્યાંથી પણ તેને નસાડ્યો. ઝાંસીની રાણી પણ બંડમાં ભળી હતી. તે લડતાં રણમાં પડી. આ બળવાનો પ્રકાશ મહીકાંઠા અને અમદાવાદ તરફ થયો હતો. પણ તે નાનો હતો તેથી તુરત સમી ગયો.
આથી કરીને ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના હાથમાંથી હિંદનું રાજ્ય છે. ગ્લાંડની મહારાણી વિકટોરીયાએ લઈને સર્વ સત્તા પોતે ધારણ કરી. આ બાબત તા. ૧લી નવેંબર સને ૧૮૬ન્ના રોજ હિંદનાં મુખ્ય મુખ્ય શહેરોમાં જાહેરનામાં પ્રસિદ્ધ થયાં.
આ બંડ વખત અંગ્રેજોની જે બહારી ઝળકી આવી તેથી તે ફાની લેક શાંત પડી ગયા અને ત્યાર પછી ખરૂં કહીએ તો હિદની અંદરના ભાગમાં લડાઈઓ સબંધી કંઈ પણ નામાંકિત બનાવ બન્યો નથી.આવા નિર્ભય વખતમાં સરકારે પણ કેટલાંક લોક કલ્યાણનાં કામ કીધાં છે.
મહારાણીનો શાહજાદો આલડ ઈ. સ. ૧૮૬૯માં હિંદુસ્તાનની મુસાફરીએ આવ્યું હતું અને વ શાહજાદે પ્રિન્સઓફ વેલ્સ ઈ. સ. ૧૮૭૫ માં હિંદની મુસાફરીએ આવ્યો હતો. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ મહારાણી વિક્ટોરીઆએ હિંદને માટે કેસહિંદ” એ પદ ધારણ કરવું. મહારાણી વિકટોરીઆએ સલાહ સંપથી પચાસ વરસ રાજ કર્યું તેની ખુશાલીમાં તા. ૧૬ ફેબરવારી સને ૧૮૮૭ના રોજ “જ્યુબીલી નામનો મહોત્સવ હિંદુસ્થાનમાં થ હતો. આ વખત હિંદના રાજા રજવાડાંએ ધણા ધર્મનાં અને લોકપોગી કામ કરી મહારાણી તરફનો પ્રેમભાવ બતાવી આપ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com