________________
(૨૨)
પંજાબમાં તોફાન થયું. આ વેળા ઈંગ્રેજો બહુ ખહાદુરીથી લડ્યા અને જય પામ્યા. છેવટ ઈંગ્રેજે ઈ. સ. ૧૮૪૯ના માર્ચ મહિનામાં લાહારના સીખ રાજા દુલીપસિંહને× પેનસન બાંધી આપી પંજાબ દેશ ખાલસા કર્યા.
ઈ. સ. ૧૮૪૮માં સતારાનો મહારાજા આપાસાહેબ સંતાન વગર મરણ પામવાથી તેનું રાજ્ય ખાલસાકર્યું અને તેના દત્તપુત્ર રાજારામને પચાસ હજાર રૂપીચ્યાનું પેનસન બાંધી આપ્યું.
ઇ. સ. ૧૮૫૭ના ડીસેમ્બરમાં નાગપુરનું રાજ્ય વારસ વગરનું થવાથી તેને ખાલસા કર્યું. એજ સાલમાં હિંદુસ્થાનમાં રેલવે બાંધવાની પહેલ થઈ તથા બંગાળા લાકો ઠરાવી તેનો જુદો લેકોનેન્ટ ગવરનર હરાવ્યા. અયોધાનો નવાબ બહુ ખરાબ રીતે ચાલતો હતો. તેણે લાંચી
આ કામદારો રાખ્યા અને પ્રજાને દાંડી પૈસા કટાવવા માંડ્યા જેથી છેવટ ઈંગ્રેજ સરકારે એ રાજ્ય તા. ૬ ફેવરઆરી સને ૧૮૫૬ના રોજ ખાલસા કર્યું. તથા ત્યાંના નવાબને પકડી કલકતાના કિલ્લામાં કેદ રાખ્યો. યેાધાના રાજ્યને ખાલસા કર્યું તે વખત તેનો વહીવટ સર્જેમ્સ - ટ્રામને સોંપ્યો હતો અને તેને ચીફ કમીશનર એવો દરજો સ્થાપ્યો હતો.
હિંદુસ્થાનમાં ઇ. સ. ૧૮૫૭માં દેશી ફોજે બળવા કર્યું. એ બનાવ ઇતિહાસ માટે બહુ અગયનો છે. બળવાનાં ચિન્હ પ્રથમ કલકતા પાસેના બરાકપુરમાં જણાયાં. ત્યાંની દેશી પલટણના સીપાઇને કાર્ટ્સ ઞાપવા માંડયાં તે તેમણે લીધાં, નહિ તેથી તેમને નોકરીથી દર કયા. આ લોકોએ, તે જ્યાં જ્યાં ગયા ત્યાં બીજી પલટણને ઉસ્કેરી, વળી મીરતમાં રીસાલાના સ્વારોએ “ કાર્યાંજ ” લેવાને ના પાડવાથી તેમને કેદની શીક્ષાનો હુકમ થયો અને તેમને કૈદ કયા; તેથી બીજે દિવસે સાંજે છાવણીનું તમામ લશ્કર ખંડ કરી ઉઠયું. તેમણે પોતાના ઉપરી તથા ખીજા જે ઈંગ્રેજો હતા તેમને ગોળીથી માયા. ત્યાંથી તે દિલ્હી ગયા મને ત્યાં તેમને બીજા સેાખતી મળી માન્યા. વળી તેમને
""
× ફુલીસિંહ પેનસન લઈ ઈંગ્લાંડમાં રહેતો હતો ત્યાંથી તે શીમાના મુલકમાં નાશી ગોછે.
* નવાબને ૨૧૨૦૦૦૦૦ (બારલાખ)નું પેનશન બાંધી આપ્યું હતું.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat