________________
(૨૧)
જીતસિંહના મરણ પછી ઈ. સ. ૧૮૪૪માં ત્યાંના દરબારમાં ખન ઉપર ખૂન અને અનેક જાતનાં કાવતરાં થવા લાગ્યાં. રણજીતસિંહની પછી તેનો કુવર કરકસિંહ ગાદીએ બેઠો; પણ તેને ચાર મહિનામાં ઝેર દઈને કોઈએ મારી નાખ્યો. તેના પછી તેને કુંવર નીહાલસિંહ ગાદીએ બેઠ અને તે પણ તે જ દિવસે દગાથી ભરાયા. તેના પછી તે રાજ્યમાં નિર્દય વજીર ધ્યાનસિંહે સેરસિંહને ગાદીએ બેસાડ્યો. પછવાડેથી તેણે રાજા તથા તેના કુંવરને મારી નંખાવ્યો. છેવટ ધ્યાનસિંહને સામા પક્ષવાળાએ માર્યો. હવે રણજીતસિંહની એક ચંદા કુંવર નામની રાણી હતી તેણીએ પોતાના કુંવર દુલીપસિંહને ગાદીએ બેસાડો. રાણી રાજકારભાર ચલાવતી હતી અને તેની પાસે મુખ્ય કરીને તેનો યાર લાલસિંહ, ભાઈ જેહારસિંહ, જમુનો રાજા ગુલાબસિંહ અને સેનાપતિ ચતુરસિંહ એ આગેવાન પુરૂષો હતા. આ બધામાં લાલસિંહનુ પુરૂ જેર હતું. શીખ અને ઈગ્રેજો વચ્ચે વગર કારણે ઇ. સ ૧૮૪૫માં લડાઈ થઈ તેમાં અંગ્રેજ સેન્યનો પ્રખ્યાત સરદાર સબસેલ મરાયો. બીજે દિવસે ફીરોજપુર આગળ લડાઈ થઈ તેમાં અંગ્રેજોએ શીખલોકને હરાવ્યા. પણ આથી તેઓ નાહિમતવાન થયા નહિ થોડા દિવસ પછી એટલે સને ૧૮૪૬ના ફેબ્રુઆરી માસમાં સોન નામના સ્થળ આગળ ફરી લડાઈ થઈ તેમાં બંને તરફનાં હજારો માણસ મરાયાં. છેવટે બંને સરકાર વચ્ચે તા ૮ માર્ચ સને ૧૮૪૭ના રોજ સંધી થઈ. આથી એમ કહ્યું કે અબ પ્રાંત તથા લડાઇનો ખરચ રાજાએ ઈગ્રેજને આપો તથા લાહોરના રાજ્યમાં એક ઈગ્રેજ રેસીડેન્ટ રહે અને તેની સ્લાહ પ્રમાણે ચાલવું. લડાઇના ખરચનાં નાણાં નહિ મળવાથી કાશ્મીર અને હજારા પ્રાંતો એક કરોડ રૂપીએ જમુના રાજા ગુલાબસિંહને વેચાણ આપ્યા. ફરી પાછું બન્યા. મુગલાઈ રાજ્યની નબળાઇનો લાભ લઈ તેમણે ઘણે મુલક સંપાદાન કર્યો અને ઈ. સ. ૧૭૬૭માં લાહોરમાં પોતાની મુખ્ય જગે ઠસવી. મહારાજા રણજીતસિંહ ઈ. સ. ૧૮૦૯માં લહેરની ગાદીએ બેઠો હતો. તેના વખતમાં શીખેલ કે ઘણી પ્રબળતા મેળવી. રણજીતસિંહે ફ્રેન્ચ તથાં ઈટાલીઅન લેકને પોતાની નોકરીમાં રાખી પોતાના લોકને અધ કળામાં વધારે પ્રવીણ કર્યા. શીખક એટલા બધા જોરાવર થઈ પડ્યા કે શીખરાજા રણજીતસિંહ સાથે અંગ્રેજોએ દસ્તી કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com