________________
(૨૩). કવામાં આવ્યો હતો અને તે એમ્બેસબ્રીજના નામથી ઓળખાય છે. -
મંદી–એ રાજધાનીનું શહેર છે અને તે બીઆસ નદી ઉપર આવેલું છે. વસ્તી આશરે ૫૦૦૦ માણસની છે. આ શહેર દરીઆ સપાટીથી ૨૫૫૭ ફુટ ઉચું છે.
કહર (વિલાસપૂર.) આ રાજ્ય રજપુત રાજાનું અને તે હિમાલયનાં શિમલા નજીકનાં ગરી સંસ્થાનોમાંનું એક છે. આ ડુંગરી સંસ્થાનો છે તેમાંના વાવ્યોથના ભાગમાં તથા તે જાલંધર દુવાબની દક્ષિણ સરહદ ઉપર છે. તેને વિસ્તાર (૨૪) સારસમલ જમીન જેટલો તથા તેમાં ૧૦૭૩ ગામ છે. આ રાજ્યમાં ૮૬૦૦૦ (છાસીહજા) માણસની વસ્તી છે.વાર્ષિક ઉપજ રૂ૧૦૦૦૦૦ (એકલાખ)ને આશરે થાય છે.
દેશનું સ્વરૂપ–મુલક પહાડી છે. સતલજ નદી આ રાજ્યના મુલકમાં થઈને જાય છે. હવા ઠંડી છે. જમીન ડુંગરવાળી પણ સારી રસાળ છે. તેમાં ઘઉં, બાજરી, જુવાર, મઠ, જવ, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ વિગેરે નીપજે છે. વાઘ, રીંછ, વાંદરાં, વીગેરે જંગલી જનાવરો હોય છે. તેમજ ગામ પશુમાં બળદ, ગાય, ભેંસ, અને બકરાં તથા પેટા પુષ્કળ હોય છે.
લાક-રજપુત, શીખ, બ્રાહ્મણ, અને મુસલમાન વિગેરે છે. ભાષા હિંદી છે. મુખ્ય ગામ વિલાસપુર તેમાં રાજા રહે છે. શિવાય કહર અને આનંદપુર એ મોટાં ગામ છે. | ઈતિહાસ-અહિના રાજા જાતે રજપૂત છે. આ સિકાની શરૂઆતમાં ગુરખાલોક કહલુરપર ચઢી આવ્યા અને તે મુલક લઈ લી; પણ ઈ. સ. ૧૮૧૫માં અંગ્રેજોએ તેમને હાંકી કાઢયા અને રાજાને વિલાસપુરના રાજ્યમાં ફરીથી નીમ્યો. ઈ.સ. ૧૮૪૭–૪૮માં જ્યારે ગ્રેજોએ પંજાબ દેશ જીતી લીધું ત્યારે રાજાને કહલૂરના રાજા તરીકે કબુલ કર્યો. આ વખતે સતલજ નદીના ડાબા કીનારાપરનો મુલક જેને માટે રાજાને અગાઉ શીખલોકને ખંડણી આપવી પડતી તે પણ રાજાને મળ્યો. પણ છેજસરકારે ખંડણીનો હક છોડી દો. અને રાજાએ નાકુ કાઢી નાખ્યું. આખરે ઈ. સ. ૧૮૬૫માં બસે બડેરનું પ્રગણું ઇજે રાજાને આપ્યું
૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com