________________
(૨૫૫). એબરીઆમને વંશજ છે. એપલને ગુરૂ હરગોવિંદ આશીર્વાદ આપ્યો હતો કે તું ભાગ્યવાન નીવડીશ. શાહજહાંન પાદશાહે તેને ચોધરીનો ખિતાબ આપો. તે ઈ. સ. ૧૯૫૨માં મરણ પામ્યો.
અલાસિંગ જે રામનો છોકરો અને પલનો પત્ર હતો તેણે નવાબ સૈયદઅલીખાનને બરનાલાની લડાઈમાં હરાવ્યો. અભેટી અને બીજા - સ્મનો ઉપર કેટલીક જીત મેળવી તેણે પતીઆલામાં કિલ્લો બાંધ્યો. જ્યારે ઈ. સ. ૧૭૬૨માં અહમદશાહ કુનીએ તેને બરનાલાની લડાઈમાં હરાવ્યો ત્યારે તે અફગાન લડાઈ કરનારને તાબે થશે. અને તેની પાસેથી રાજાનો ખિતાબ મેળવ્યો. જ્યારે અહમદશાહ ની આ દેશ છોડી ગશે ત્યારે અલાસિંગ શીખ લોકને સરદાર બન્યો, અને સરહિંદના અફઘાન હાકેમ ઉપર હુમલો કરી તેને હરાવીને મારી નાખ્યો. સરહિંદ શહેર ફરીથી બાંધવામાં આવ્યું નહીં પણ ત્યાંના રહેવાશીઓ પતીલામાં જઈ વસ્યા. અહમદશાહ રાનીએ જ્યારે ફરીથી હિંદુસ્થાન ઉપર હુમલો કર્યો ત્યારે તેણે પતી આલાના રાજા પાસેથી ખંડણી લઈ પોતાના પક્ષમાં લી. અને જ્યારે રાની પાળે ગયો ત્યારે રાજા તેને લાહેર સુધી વળાવવાને ગયો હતો. અલાસિંગ ઈ. સ. ૧૬૫માં પતી આલામાં મરણ પામ્યો.
અલાસિંગને વારસ અમરસિંગ હતો. તેને અહમદશાહ દુરાનીએ ઇ. સ. ૧૫૭માં રાજા ઈરાજગાન બહાદુરનો ખિતાબ અને કંકો નિશાન આપ્યાં. ઈ. સ. ૧૭૭૨માં મરેઠી સરદાર જંકોજીરાવના હુમલાથી બીહીને તેણે ખજાનો અને જવાહર ભતીન્દ્ર મોકલી દીધું. અને આખરે તેના ભાઈ હિંમતસિંગે બળવો કરી પતીઆલાનો કિલ્લો લેઈ લી. પણ આખરે તેણે પોતાને બચાવ કર્યો અને સઘળા દુશ્મને પાયમાલા કર્યા. પણ લાહોરના રણજીતસિંગ આગળ તેનું કંઈ ચાલ્યું નહિ.
ઈ. સ. ૧૭૮૧માં સાહેબસિંગ પતીઆલાની ગાદીએ બેઠો. ઈ. સ. ૧૮માં પંજાબમાં મુકાળ પડ્યો તેથી તેની ઘણી પડતી થઈ. પડેશના રાજાઓએ તેને મુલક જીતી લીધો અને કેટલાક સ્વતંત્ર થઈ પડ્યા. પણ પતી આલાના રાજાએ પોતાના દિવાન અને બીજાઓની મદદથી પોતાનો બચાવ કર્યો. તેમણે મરેઠાઓ સાથે સલાહ કરી. જે સધળાઓએ રાજ ઉપર ચડાઈ કરી હતી તેમને હરાવ્યા. જ્યારે ઈ. સ. ૧૮૦૩માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com