________________
(૨૪૭)
નદીઓ—સિંધુ નદી એનું સુખ તિબેટ દેશમાં છે. ત્યાંથી હિમાલય પર્વતની ખીણોમાં થઈ કાશ્મીરના ઉતર ભાગમાં થઈ ત્યાંથી નેરૂત્સ્યકોણ તરફ્ પંજાબ અને સિંધમાં જાયછે. ૨. જેલમ નદી મા દેશમાં ખારાસુલા નામનો ઘાટ છે. તેની ખીણોમાંથી પ્રગટ થઈ પૂર્વ સરહદ ઉપર અગાડી પંજાબમાં જાયછે. આ નદીને પુર્વ તરફના ડુંગરોમાંથી નીકળી ઘણી નદી આવી મળેછે. મુખ્ય સરોવર—દાળ, એ શ્રીનગરના ઈશાનકોણમાં છે. તે પાંચ માઇલ લાંબુ છે. ૨ એન્ગર, એ શ્રીનગરની ઉત્તરે છે. માનસ્બાલ તે જલમને જમણે કિનારે છે. અને તે કાશમીરમાં સર્વથી સુંદર સરોવર છે. વુલર એ સર્વથી મોટું છે. તે દસ માઈલ લાંબુ અને ૧ માઈલ પહોળુ છે. શ્મા શિવાય કેટલાંક સરોવરો પર્વત ઉપર છે. તેમાં કોન્સનાગપીર પંજાલ પર્વતપર છે. શીશાનાગ, ગગાબાલનાગ અને સરવલનાગ મુખ્ય છે.
ખનીજ પદાર્થ—લાડું પુષ્કળ જૐ છે. પણ તે સારૂં નથી, તાંખાની પણ ખાણુ છે, મને જેલમશીગરની રેતમાંથી સોનું જડેછે. કાશ્મીરમાં ધરતીકંપ ઘણી વખત થાયછે. જનાવર—રીંછ, ચીત્રા, માટી સાબર (બડાસીંગ) કોલ્ફાંહરણ, બુલબુલ પક્ષી ઘણાં છે. મધમાખ ધણી હાવાને લીધે મધ સારૂ થાય છે. હવા-ચ્યા દેશની હવા ધણી સારી છે. શીખાળામાં તાઢ ઘણી પડે છે. અને ધણું કરીને તે મોસમમાં જમીન ખરી ઢંકાએલી રહે છે. વરસાદ ઘણા વરસે છે. ઉનાળામાં તાપ ઘણા પડેછે. પણ ડુંગરો ઉપર ઠંડી હેાય છે. સપાટ જમીનમાંછે. ઠેકાણે ઠેકાણે નદી અને સરોવર ઘણાં હાય છે.
જમીન ધણી રસાળ મને ળદ્રુપ છે; તેમાંનિપજ, ડાંગર, પાઁ, જવ, બાજરી, મકાઈ, ચણા અને કઠોળની થાય છે. શિવાય યુરોપના જેવાં ખનેક જાતનાં ફુલ અને ફળ સારાં નિપજે છે. વિષેશ કરીને શુલાખને માટે આ દેશ હ્મણો પકાય છે. ગુલાબનું અત્તર કાઢવાના કામ માટે ગુલાબના છોડની રોપણી ભ્રૂણી થાય છે. ડુંગરના ઉતારપર અને ખોષોમાં દેવદાર અને ખીજી જાતનાં ઝાડ સારાં અને પુષ્કળ થાયછે કારીગરીના કામમાં પણ આ દેશ ઘણો પકાયછે. કાશ્મીરની સાલો ઘણી સારી થાય છે. તે તિબેટના બકરાંના ઊનની થાય છે. બકરાં એ દેશનાં ખે જાતનાં થાય છે. એક જાત પાળેલાં બકરાં મને બીજી જાત વગડાઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com