________________
(૨૪૮)
બકરાંની છે. વગડામાં મેઢાં અને રાની કુતરા થાય છે. તેનું ઉન પણ ઉતરેછે. કાશ્મીરના લોક આ ઉન તિખેટથી લાવી તેની સાલો બનાવે છે. એ દેશની બંદુકો ધણી વખણાય છે. જનાવર——કાળાં અને પીળચટા રંગનાં એવાં જુદી જુદી જાતનાં રીંછ, દીપડાં, ચીત્રા, સાબર, મને ઘણી જાતનાંહરણ થાયછે. મા દેશમાં બુલબુલ નામનું પક્ષી થાય છે. તે ઘણાં વખણાય છે. મધ પણ ઘણું વખણાય છે.
લોક—દેખાવડા ચહેરાના અને ઊંચા હોયછે. સ્ત્રીગ્મા ધણી ખુબસુરત હાય છે. વસ્તી એક ભાગ હિંદુ અને ખે ભાગ તાતાર વંશના સુસલમાનો છે. ભાષા ઘણુંકરીને હિંદુસ્તાની અને લીપી દેવનગરી છે.
મુખ્ય શહેર—કાશ્મીર અથવા શ્રીનગર છે. તેમાં મહારાજાનું ઉનાળા માટે મકાન છે. તે રાજધાનીનું શહેર છે તથા તે જેલમ નદીના અંતે કાંઠા ઉપર વસેલું છે તેમાં સાલો ખને છે અને ત્યાં રેશમનું કારખાનુંછે. રાજધાનીનું શહેરો કે કાશ્મીરી ઋથવા શ્રીનગર છે.તો પણ મહારાજા પણું કરીને જમ્મુમાં રહેછે અને તે રાવી નદીના કિનારાપર માવેલું છે. એ શહેર આ રાજ્યના પણું કરીને દક્ષિણ ભાગમાં છે. તે શીઆલ ક્રોટથી ડાક ઈશાનકોણમાં ૫૦ માઈલને છેટેછે અને તે ખભે શહેર વચ્ચે છે. શીયાળકોટ એ વજીરાબાદ રેલવે સ્ટેશનથી પુર્વમાં ૩૦ માઇલને છેટેછે. શિવાયનાં મોટા શહેર—બિજહાર,બારાજુલા, ઇસ્લામાબાદ, પામપુર, સાપુર, અને શાહખાવ છે. મા રાજ્યમાં ઇલાયદું પોખાતુ છે. શીયાળકાંટની પોષ્ટક઼ીસથી કાશ્મીરની ટપાલની જા આવ થાયછે.
ઈતિહાસ—દંતકથાએાના માધારથી એમ જણાય છે કે હિંદુસ્તાનની સ્મા એક “સુખદાયક” ખીણુ કાશ્મીરમાં ઈ. સ. પૂ. ૨૬૬૬ એટલે માજલગભગ માશરે ૪૫૫૦ વરસથી તે ઉપરહિંદુરાજા અમલ કરતા માવેલા છે. વળી એમ પણ કહેવાય છે કે કાશ્મીરની ખીણ એક મોટું સરોવર હતું. મને તેની અંદર યાલદેવ નામે એક રાક્ષસ રહેતો હતો
આ રાક્ષસને કોઈ રૂષીએ હાંકી કાઢયો અને તેનું નામ પોતાના નામ ઉપરથી પાડયું. જો કે કાશ્મીર ઉપર સ્થીયન અને તાતાર દેશના લડવઇસ્માચ્યાએ ઉપરા ઉપરી અને ધણી વખત હુમલા કીધા હતા તથા પોતાના મમલ ખેસાડ્યા હતા. તે થોડા વરસનો પોલોગાળા બાદ કરીએ તો આજ સુધી એ દેશપર હિંદુરાનાએજ રાજ્ય કર્યુંછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com