________________
(૨૩૮)
હતા મને તેમણે ભંગાળામાં હુગલી નદીને કિનારે ચીનસુરા બંદરમાં રાજધાની કરી હતી. આ વલંદા લોકે ઈ. સ. ૧૬૬૨માં કોચીનનો કિલ્લો અને શેહેર પોર્ટુગીજ લોકો ઉપર હુમલા કરી જીતી લીધાં. વલદા લોકના અમલમાં કોચીનનું શેહેર અને તેનું અંદર વેપાર રોજગારમાં સારી આખાદીપર આવ્યું. વલંદા લાકે કોચીનને જીત્યું પણ રાજાના મુલકને કંઈ પણ અડચણ કરી નથી.
ઈ. સ. ૧૭૫૯ માં મલખારના તે વખતના ઝામોરીન રાજાએ કો સૌનના રાજ્ય ઉપર એક મોટા લશ્કર સાથે હુમલો કીવો. પરંતુ ત્રાવણકોરના રાજા વાંજીબાવલા પેરૂમલે પોતાના લશ્કરથી કોચીનને મદદ કરી અને તે મદદથી મલબારના રાજાને પાછા જતું રહેવું પડયું. આ મદદના બદલામાં કોચીનના રાજાએ ત્રાવણકોરના રાજાને કેટલાએક મુલક આપ્યો હતો. ઈ. સ. ૧૭૭૬ સુધી કોચીનના રાજાએ પોતાની સ્વતંત્રતા જાળવી રાખી. પરંતુ ઈ. સ. ૧૭૬૧ માં હેમુરના હિંદુરાજાને પદભ્રષ્ટ કરી તે રાજ્યનો માલીક હૈદર નામનો એ રાજ્યનો એક નાયક થઈ પડ્યો હતો તેણે ઈ. સ. ૧૭૭૬ માં કોચીન ઉપર ચડાઈ કરી. મા વખત હૈદરે તેને જીતી લીધું. પણુ ખંડણી ખેસાડી રાજ્ય રાજાના કુખજામાં રહેવા દીધું. જ્યારે ઉંદર મરણ પામ્યો ત્યારે તેનો ખેટો ટીપુ (ટીપુ સુલતાન) હઁસુરની ગાદીએ બેઠો હતો. ઇ. સ. ૧૭૯૦ માં ટીપુ અને ઈંગ્રેજ સરકાર વચ્ચે લડાઈ થઈ તેમાં ટીપુ હાયા એટલે કોચીનના રાજા પેરૂમલ ત ંબુરે તેનો દાખ છોડી દઈ ઈંગ્રેજ સરકારની ઉપરી સત્તા કબુલ કરી. ઈ. સ. ૧૭૯૮ માં કંપની સાથે સલાહ કરી જેથી હૈદરે અને ટીપુને દર વસે એક લાખ રૂપીઆ ખંડણી તે ઈંગ્રેજ સરકારને આપવી કબુલ કરી. ઇંગ્રેજોએ ઈ. સ. વલદા લોકપર હુમલો કરી તેમની સવાપરી સત્તા તોડી હતી ૧૭૯૩ થી તે ઈ. સ. ૧૮૧૧ સુધીમાં વલંદા સાથે લડાખ કોચીનનો કિલ્લો વલંદા પાસેથી ઈંગ્રેજોએ જીતી લીધો તો પણ ત્યાં જે ડચ (વલંદા)નો કાયદો ચાલતો હતો તે કાયમ રાખ્યો. જ્યાંસુધી સ્મેટલે ઇ. સ. ૧૭૯૯ સુધી ટીપુનો અમલ મ્હેસુરમાં હતો ત્યાં સુધી કોમોન નારાજાએગ્રેજ સરકારનું ઉપરીપણું કબુલ રાખ્યું અને રાવ પ્રમાણે ખંડણી ભરી પણ ત્યારપછી તેમણે ઈંગ્રેજી અમલનો
તુચ્છકાર કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાજા પ્રથમ માપતો હતો
૧૭૫૮ માં અને ઈ. સ. થઈ તેમાં
www.umaragyanbhandar.com