________________
(૨૩૭) કોચીનમાં રાજ કરે છે. જેમાં પરૂમલકેરોલા (ચેર)નો મુલક જેમાં ત્રાવણકોર અને મલબાર આવેલાં છે ત્યાં ૧૫ મા સૈકામાં હાકેમ હિતે. પણ પછીથી તે સ્વતંત્ર થઈ પડ્યો. પોર્ટુગીજ લોકો વેપારને માટે હિંદના દક્ષિણ ભાગમાં ઈ. સ. ૧૪૯૮માં મલબાર કાંઠે કાલીકટ બંદરે ઉતર્યા. તેમને ઈ. સ. ૧૫૮૦માં મલબારના ઝામરીન રાજાએ કાલીકટની પાસે વેપારની કોઠી (વખાર) બાંધવા પરવાનગી આપી; પણ પછવાડેથી તે કોઠી રાજાએ તેડી પાડી. આ વેરના બદલામાં પોર્ટુગીજ સરદાર કાબાલે રાજાનાં વહાણ તથા શહેરનો નાશ કરી કોચીન બંદરે આવ્યો. કોચીનના રાજા જે કે ઝામરીનના ખડીઆ હતા તે પણ તેમને કામરીન ઉપર વેર હતું. પોર્ટુગીજ લોકે પોતાના દેશ અને હિંદ વચ્ચે વેપાર ચલાવવાને કોચીનમાં કોઠી બાંધી. કેમકે એ બંદર વેપારને માટે બહુ સગવડતાવાળું હતું. ઝામોરીન રાજાએ કોચીનના મુલક ઉપર બે હુમલા કર્યા પણ તેની સામે લડવાને પોર્ટુગીજ લે કે રાજાને ભારે મદદ આપી હતી તેથી ઝામરીન હારીને પાછો ગયો હતો. કોચીનના રાજા જે પ્રથમ ઝામરીનના તાબેદાર હતા તે મટીને પોર્ટુગીજના તાબેદાર થયા. પોર્ટુગીજે કોચીનને કિલ્લો બાંધ્યો હતો. પોર્ટુગીજનો અમલ ઈસ. ૧૯૦૫ માં તોડનાર વલંદાર લક થયા. એ લોક યુરોપમાંના લાંડના વતની - ૧ એ લોકને દેશ યુરોપમાં પોર્ટુગાલ નામે છે તે લોક પ્રથમ ઇ. સ. ૧૪૯માં હિંદમાં આવ્યા અને આ દેશ તથા પોર્ટુગાલ વચ્ચે વેપાર ચલાવ્યો. પછવાડેથી તેમણે કેટલેક દેશ જીતી લીધો અને ગેવામાં રાજધાની બાંધી હતી. તેમને વલંદા લેકે નમાવ્યા. જેથી હાલ તેમના તાબામાં ફક્ત ગેવા, દમણ અને દીવનો મુલક રહ્યો છે. ( ૨ વલંદા એ લાંડના વતની હતા તેમણે પોર્ટુગીજના વેપારને તોડી પાડ્યો અને ધીમે ધીમે પુર્વ સમુદ્રમાં દરિઆઈ સત્તા વધારી. અંગ્રેજ
અને વલંદા વચ્ચે ઘણા વખત સુધી દરીઆઈ લડાઈઓ ચાલી. વલદાએ હિંદમાં મદ્રાસ કિનારે પાલકોલુમાં પહેલવહેલી વેપારની કોઠી બાંધી. મલબાર કાંઠા ઉપર પોર્ટુગીજનાં જે થાણાં હતાં તે ઈ. સ. ૧૬૬૪માં જીતી લીધાં. તેમણે વેપારમાં વેપારીઓ ઉપર જુલમ કરવા
સજા 89 માંડ્યો. અંગ્રેજોએ ઈ. સ. ૧૭૫૮માં ચીનસુરામાં વલંદા ઉપર હુમલો કર્યો અને તેમની સર્વોપરી સત્તા તોડી. ઈ.સ. ૧૭૯ ૩ થી તે ૧૮૧૧ સુધીમાં જે વલંદા પાસેથી તેમનાં દરેક રાજ્ય જીતી લીધાં.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com