________________
(૨૩૬)
નાયર નામની છે અને તે શિવાય ખીજી અનેક જાતો છે. નાબુરી બ્રાહ્મણમાં એક નવાઇ જેવો ચાલ એ છે કે ફક્ત મોટા છોકરાને લગ્ન કરાવે છે અને તેનાથી નાનાચ્યાને કુંવારા રાખેછે. મુસલમાનમાં માપીલેલવી અને પઠાણો છે. ડુંગર ઉપર રાની લોક વસેછે. ઈસ્માઈલ થોડા પણ તેમાં કાળા અને ગોરા એવા બે ભેદ છે. ખ્રીસ્તીત્રણ જાતના છે. સુર્યાની રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ છે. આ મુલકની સ્ત્રીઓ ધણી રૂપાળી હોયછે.
ભાષા—મુસલમાનોમાં હિંદુસ્થાની સ્મને હિંદુમાં દ્રાવડી ખોલાયછે મુખ્ય શહેર—ત્રીસુર એ આ રાજ્યના વાવ્યકોણના ભાગમાં છે. તે રાજધાનીનું શેહેર છે તેમાં રાજા રહેછે. એ શેહેરમાં રેસીડેન્ટની છાવણી, તાર ઓફીસ અને પોસ્ટ ઓફીસ છે. તે ખરપુર રેલવેના પુરલી સ્ટેશનથી નેરૂત્યકોણમાં ત્રીસ માઇલને છેટે છે. સીવાય કાંગનુર, ચિતુર ખલર પક્ષી અને એદપક્ષી વિગેરે મોટાં શહેરો છે.
ઈતિહાસ—રાજ્યનું નામ “કોચીન” છે પરંતુ કોચીનનો કિલ્લો હાલ ઈંગ્રેજ સરકારના તાબામાં છે અને રાજાની ગાદીનું મુખ્ય શહેર ત્રીસુર છે. કોચીનનું રાજ્ય જુનું છે. તેની પ્રાચીન તવારીખ જાણવામાં આવી નથી. જેમ ત્રાવણકોરના રાજ્યમાં રાજગાદીના વારસાની રીત ખીજા રાજ્યો કરતાં જુદી રીતની છે એટલે રાજાના મરણ પછી તેનો કુંવર ગાદીએ ખેસતો નથી. રાજકુવર ગાદીનો વારસ ગણાતો નથી પણ મરનારનો ભાઈ વારસ થાયછે ને જો ભાઈ ન હાય તોતેની બેનનો દીકરો ગાદીએ ખેસેછે. જો ખેતને પણ દીકરો ન હોય તો તેની દીકરીનો દીકરો ગાદીપતિ થાયછે, તેમ કોચીનના રાજ્યમાં પણ તેજ પ્રમાણે વહિ
વટ ચાલે છે.
રાજકતા દશાવશી છેટીઅર શાખાના ક્ષત્રી છે અને તે ત્રાવણકોરના કુટુંબી છે. તેમના વડીલો પ્રથમ મલબારના ઝામોરીન રાજાના ખંડીગ્મા અને તાખેદાર હતા. મલાયાના રાજના ભાગ પડ્યા ત્યારે ચેરૂમા પેરૂસલના વખતમાં કોચીનનું રાજ સ્થપાયું અને તેનો વંશજ હાલ
નાયરજાત રજપૂતોને મળતી છે. એ લોક અભિમાની અને તલવારીમા છે. તે સિપાઈગીરીના ધંધાને વખાણે છે તેમનામાં એક એવો ચાલ છે કે વર કન્યાનું લગ્ન થયા પછી તે ખહુ મોટાં થયા પછી • મે તેમ દુરાચાર (વ્યભિચાર) કરેછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com