________________
(૧૭)
તા. ૩ જુન સને ૧૭૭૬ માં ઈંગ્રેજો અને મરેઠા વચ્ચે સંધી થઈ તેથી કેટલોક મુલક ઈંગ્રેજોને મળ્યો. પરંતુ મરેઠા ઇંગ્રેજો સાથે વેર રાખતા હતા. ઈંગ્રેજી ફોજ અમદાવાદ ઉપર ગઈ અને તા. ૧૫ ફેવરઆરી સને ૧૭૮૦ માં તે શહેર કબજે કરી લીધું. તા. ૨૧ એપ્રીલને રોજ મરૅઠા પાસેથી લાહોરનગર લીધું અને તા. ૩ ગગને રોજ ગ્વાલીઅરગઢ પણ જીતી લીવો.
મહિસૂરવાળા હૈદર મહીએ મદ્રાશની માસપાસનાં ઘણાં ગામ ખાળી મુકયાં તથા કેટલાંએક તાખે કરી લીધાં. મદ્રાશના ગવરનરે કેટલાએક ઉપાયો કીધા પણ તે બધા અફળ ગયા. કનૅલખેલી તા. ૧૦ સપટેબર સને ૧૭૮૦ ના રોજ બહુ બહાદુરીથી લડ્યો, પણ તેનું લશ્કર થોડુ હાવાથી છેવટ હૈદરના લશ્કરમાં ઘેરાઈ ગયો. દુષ્ટ હૈદરે મા વખત ધણા ગ્રેજ્જૈને કતલ કર્યા તથા તેણે માર્કેટ અને ખીજા કિલ્લા કબજે કરી લીધા તથા કેટલાકને ધેરા ધાવ્યા. આ ખબર કલકતાના ગવરનરે સાંભળી કે તરતજ તેણે મદ્રાશના ગવર્નરને ખરતરફ કીવો મને ગાળેથી કેટલીક ફોજ મદ્રાશ તરફ મોકલી. આ ફોજે લડાઇનો સ્માર...મ કીવા; પણ કેટલાક દિવસ સુધી તેમાં કઈં વધુ નહિ. પ્રથમ હૈદરના લશ્કરે બહુ બહાદુરી બતાવી પણ પાછળથી તે નાડું. તોપણ તેણે લડાઈ સરૂ રાખી, સને ૧૭૮૨ના ફેવરવારી માસમાં હૈદરના બેટા ટીપુએ પોતાના ફ્રેન્ચ તથા મુસલમાન લશ્કરથી એકદમ હુમલો કર્યો. તેમાં ઈંગ્રેજોની હાર થઈ. આ વેળાએ પણ ટીપુએ ગ્રેનેપર કતલ ચલાવી હતી.
હૈદર તા. ૭ ડીસેખર સને ૧૭૮૨ના રોજ ચીતોડમાં મરણ પામ્યો. તેના.પછી તેનો ભેટો ટીપુ મહિસરનો ગાદીપતી થયો. ખેદનુર ઉપર ઓચિંતો હુમલો કરી ટીપુએ તેને ધેરો ધાયા અને તા ૩૦ એપ્રીલ સને ૧૭૮૩ના રોજ તે શહેર તેણે જીતી લીધું. મા વખત ગ્રેને તેને શરણ થયા પણ તેમાંના કેટલાકને ઝેર અને કેટલાકને તલવારથી કતલ કરી માર્યા. ત્યાર પછી કેટલાએક વધરા ચાલ્યા. પણ તા. ૧૧ માર્ચ સને ૧૭૮૪ના રોજ ટીપુગ્મ ઈંગ્રેજો સાથે માંગલોરમાં સંધી કરી.
બનારસ (કાશી)ના રાજા ચેતસિંહ પાસે ગવરનર જનરલે દંડ માગ્યો તે તેણે આપ્યો નહિ, તેથી હેસ્તીવ્સે બનારસ જઈ રાજાને તા૦ ૧૬
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com