________________
(૨૩૧), રાજાનું લશ્કર ભીંતના એક નાના બુરજમાં હતું તેણે તેને તથા તેની સાથેના માણસને ગોળીઓ મારી પાછા હઠાવ્યા તેથી ટીપુ પોતે અને તેનું લશ્કર ગભરાઈને ના. જે ઠેકાણે ભીંત તેડીને બાકું પાડયું હતું તેમાં ગભરાઈને મુસલમાનો પડ્યા કેમકે અગાડી જે માણસે હતાં તેઓ ખાડા ખોદીને તેમાં ઉભા હતા. પણ તેમની પાછળના ભાણસને ખાડા પાડેલાની ખબર નહતી તેથી તેઓ આગળ ધકેલતા હતા. સુલતાન પોતે પણ આ વખત ભરતે ભરત બો. જે ખાડા પડ્યા હતા તેમાં ઘણું સિપાઈઓ પડ્યા હતા તથા તેઓ ડુબાવાથી તેમજ તેમને વાગવાથી દર ખની ભારે વેદનામાં પડ્યા હતા. જ્યારે ટીપુ આ ખાડા આગળ આવ્યો ત્યારે તેના નોકોએ ખાડામાં જે સિપાઈઓ પડ્યા હતા તેમના ઉપર થઈ ચાલીને તેને લઈ ગયા હતા. આ પ્રમાણે ટીપુ અને તેના લશ્કરને સંકટ પડવાથી તેણે ખીજવાઈને એવો ઠરાવ કર્યો કે મારો જય થાય એ ટલી તોપો શ્રીરંગપટણથી આવે ત્યાં સુધી આ ભીંત આગળ મારે છાવણી કરીને રહેવું. ત્રાવણકોરના રાજ્ય ઉપર ટીપુ સુલતાને આ જે ચઢાઈ કરી તે વગર કારણની હતી. તેનો મુખ્ય હેત રાજા અને અંગ્રેજો વચ્ચે દસ્તી હતી તથા રાજાએ અંગ્રેજોને મદદ કરેલી તે વેર મનમાં રાખીને આ ચઢાઈ કરી હતી, તેથી ઇગ્રેજ સરકારે આ વેળા ટીપુ સામે લડવા સારૂ એક સન્ય ઉભુ કીધું તથા તેની સરદારી જનરલ મીસને આપી અને પેશ્વા તથા નિજામને પોતાની મદદમાં બોલાવવા ઠરાવ કર્યો. ગવરનર જનરલ લે કાનેવાલીસના મનમાં એમ આવ્યું કે લડાઈ કરવા કરતાં સલાહ થાય તો સારું. પરંતુ ટીપુને એમ લાગ્યું કે ઈગ્રેને મારાથી ડરે છે એમ ધારી તેણે ઈ. સ. ૧૭૯૦ ના મે માસમાં ત્રાવણકોરના રાજ્યની ભીંત તદન તોડી પાડી. એ રાજ્યમાં દાખલ થઈ ઘણું ઘાતકી કામ કર્યા અને ત્રાવણકર તથા તેના તાબાનાં ઘણાં શહેર હાથ કરી લીધાં અને અંગ્રેજોએ રાજાની મદદમાં આવવા તૈયારી કરવા માંડી તે ખબર સાંભળી ટીપુ પોતાની રાજધાની શ્રીરંગપટણ પાછો ગો અને એક મોટા સૈન્ય સાથે આવવા તૈયારી કરવા માંડી. ઈગ્રેજોએ લડાઇને આરંભ કર્યો અને કોઈમ્બતુર પાસે ટીપુને જે કિલ્લો હતો તે લઈ લીધો, ટીપુ તેમના પર ચઢી આવ્યો પણ હારીને પાબે ગયો અને વાવણકોરને જે મુલક ટીપુને હાથ ગ હતો તે પાછો આવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com