________________
(૨૨૧)
મહીનામાં મરી ગયો. તેની પછી તેનો છોકરો રઘુનાથ સાંવત જે હાલનો રાજા છે તે ગાદીએ ખેડા, હીજ હાઈનેસ દેસાઈ રઘુનાથ સાંવત ભાંસ લે હાલ ૨૩ વરસની ઉમરના છે. તેમને હલકા દરજાની સત્તા છે. અને તેમને ૯ તોપનું માન મળે છે. રાજનો કારભાર ઈંગ્રેજ તરફથી ચાલે છે. મ. હીંના સાંવતને દત્તક લેવાનો હક છે.
જંજીરા.
આ રાજ્ય કાંકણપટીમાં મુંબાઇની દક્ષિણમાં કેટલાક મેલને છે. છે. અને તેના રાજ્યકતા હબસી (સિદી) જાતના મુસલમાન તથા તે નવાબની પદ્મિથી ઓળખાય છે. સીમા—આ રાજ્ય મુંબાઈ અને નેતાગિરીની વચ્ચોવચ્ચ કાંઠા ઉપરછે. સીમા. ઉત્તરે અને પુર્વે કોહાબા છઠ્ઠો, દક્ષિણે ખાંકોટ પર્વત રત્નાગીરી છઠ્ઠાથી જુદો પાડે છે અને દક્ષિણે સરખી સમુદ્ર છે. આ રાજ્યનો વિસ્તાર ૩૨૫ ચોરસમેલ જમીન જેટલો છે. તથા તેમાં ૨૨૬ ગામ અને તેમાં વસ્તી માશરે ૭૫૦૦૦ (પાંણોલાખ ) માણસની છે. વાસિક ઉપજ ૨૩૭૬,૦૦૦ (ત્રણુલાખ છોતેરહજાર) ને ખાશરે થાયછે અને નવાબની ખાનગી ઉપજ રૂ૧૧૪૩૦૦ ની થાય છે દેશનું સ્વરૂપ દેશ ખરાબાની જમીનનો છે. પરંતુ કોઇ કોઈ ઠેકાણે જમીન સારી છે. ત્યાં ડાંગેર, જુવાર, બાજરી, અને નાગલી વગેરેની નિપજ થાય છે. લોકના પોશણનો નિભાવ ચાખાથી ચાલે છે. ગામડાંના લોક જુવાર બાજરી ખાય છે અને શ્રીમંતો ઘઊં ખાય છે. જનાવર ખળદ, ભેંસા, અને ગાયો વગેરે હાય છે. સાપ ઘણા હાય છે. લોક મરેઠા છે તથા થોડા મુસલમાનો છે. મુખ્ય શહેર જંજીરા એ કાંઠાને લગતો સમુદ્રમાં એક નાનોસરખો બેટ છે. તે મુંબાઇથી દક્ષિણમાં ૪૪ માઇલને છેટેછે. તેમાં વસ્તી ૧૭૮૪ માણસની છે. રાજ્યકતા નવાબ તેમાં કિલ્લો બાંધી રહેછે. જંજીરામાં કોલ્હાબાના કકેટરની સત્તા નીચેના ખાસીસ્ટ, પોલિટિકલ એજંટ મુરાદ જે જંજીરાથી ૩ માઈલ દુર છે. ત્યાં રહે છે. જમીનપર રાજા પૂર કરીને ગામ છે તે ડરાજપુરને નામે ઓળખાયછે. એ બંદર ઘણું સારૂં છે.
ઈતિહાસ —–જંજીરાના રાજા સીદી જાતના સુની મુસલમાન છે અને તે નવાબના ખિતાબથી એાળખાય છે. ઈ. સ. ૧૮૪૯માં અહમદનગરના નીજામસાહી રાજાના વખતમાં એક એબીસીનીઅન નોકરે વેપારને ખાનેતે ભેટમાં ૩૦૦ પેટીઓ લાવવાની પરવાનગી મેળવી. આ દરેક પે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com