________________
(૨૨)
ટીમાં કૈક સીપાઇ હતો. મ્મા સીપાઈઓની મદદથી તેમણે જંજીરાનો બેટ અને દંડ રાજપુરનો કીલો લઈ લીધો. પણ પછીથી બીજાપુરના રાત્નએ તે લઈ લીવો. તે મુસલમાની કાફલો જે બીજાપુરના રાજાના હાથ નીચે હતો તેના એબીસીનીઞાના દરિઞાઈ સેનાપતિના વંશજો છે. જંજીરાના કીલ્લામાં મરેઠાઓએ તેમને ઘણા સંતાપ્યા તેથી તેઓએ એક જુદું રાજ્ય સ્થાપ્યુ અને ર ગજેબની નોકરીમાં દાખલ થયા. સ્માર ગજેબ તેમની નોકરીથી ઘણો ખુશી થયેા. તેણે તેમાંના મુખ્યને પાદશાહી કાફલાનો ફૈનાપતિ ઠરાવ્યો અને તે કાલાના ખર્ચ માટે તેને સુરત શહેરની ઉપજ સાપવામાં આવી હતી. ખા સેનાપતિની મુખ્ય ક્રૂરજ સુરત બંદરના વેપારનું અને જે વહાણો યાત્રાળુને મધુ લઈ જતાં તેમનું રક્ષણ કરવાની હતી ઈ. સ. ૧૭૩૩માં સીડીકાશીમ યાકુટખાને ઈંગ્રેજોની સાથે સલાહ કરી અને તેમા ઘણા નીમકહલાલ નીવડ્યા. પણ તેઓએ ૧૯૬૨ સુધી સ્વતંત્રતા જારૂ રાખી, ચ્યતે ઈંગ્રેજ અમલદારને તે ખેટમાં રહેવા દીવો નહિ. ઈ. સ. ૧૮૭૪માં જંજીરા ઈંગ્રેજની સત્તા નીચે આવ્યું. તે કોઇને ખંડણી આપતું નથી, ઈ. સ. ૧૮૭૦માં હી હાઇનેસ સીદી ઈબ્રાહીમખાન ડયુક એક એડીનબર્ગને મળવાને સુખાઇ ગયા હતા અને તે ત્યાં ઝાઝો વખત ટકવાથી તેના અમીરોએ તેને પદભ્રષ્ટ કર્યું અને તેના છોકરાને ગાદીએ બેસાડ્યો. તોપણ હિંદુસ્થાનની સરકારે ઈંગ્રેજ એજેંટોની શીખામણ પ્રમાણે ચાલે અને રાજ્યમાં સુધારો કરવો એવી સરતે તેને ફરીથી નીમ્યો. ઇબ્રાહીમ યાકુતખાન ઈ. સ. ૧ ૭૯માં મરણ પામ્યો. તેની પછી નવાબ સીદી મહમદખાન ગાદીએ ખેડા હીઝ હાઇનેસ નવાબ સીદી ઇબ્રાહીમ યાકુતખાનને હલકા દજાની સ ત્તા છે અને નવ તોપનું માન મળેછે. મા માન તેને ૧૯૭૭ના જાન્યુસ્મારી મહિનાની પહેલી તારીખે દિલ્હીમાં જે બાદશાહી દરખાર ભરવાન માં આળ્યો હતો ત્યાં મળ્યું હતું.
હાલના નવાખ સીદી અહમદખાન છે તેમને દતકની સનદ મળી નથી વારસાની ખાખતમાં મોટો છોકરો ગાદીગ્મે ખેસતો નથી પણ નવા-ખના છોકરામાંના જેને રાજ્યની ઉપરી સતા પસંદ કરેછે તે વારસ થાછે. મા રાજ્યના લશ્કરમા ૫૦ તોપ અને ૭૦૦ ગેરીસનના અને પોલીસના માગુસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com