________________
(૨૦) દેસાઈની વિધવા ગબાઈ રીફંટ ની માઈ. ગબાઈ બહાદુર અને જેરાવર હતી. આ બાઈએ કોલહાપુરના રાજા ઉપર ચઢાઈ કરી અને બે કિલાને ઘેરો ઘાલ્યો. અંગ્રેજોએ તે છોડી દેવાને તેણીને કહ્યું. પણ તેણે માન્યું નહિ તેથી અંગ્રેજોએ તેની સામે લડાઈ કરી તેનાં બે પરગણાં લઈ લીધાં અને રાજધાની ઉપર હલ કરવાની તૈયારી કરી. પણ ઈ. સ. ૧૮૧૯ ના ફેબ્રુઆરી મહિનામાં સલાહ કરવામાં આવી. આ સલાહથી અંગ્રેજે સાંવતવાડીનું રક્ષણ કરવાનું કબૂલ કર્યું અને સાંવતેએ ઈગ્રેજનું ઉપરીપણું કબૂલ કર્યું. આ સલાહથી સાંવતોને કારલી નદીથી તે પોર્ટુગીજના મુલક સુધીનો દરીયા કિનારાનો મુલક આપવાનો અને સાંવતવાડીમાં ઈ. ગ્રેજી લશ્કર રાખવાને કબુલ કરવું પડયું.
આ સરતો સાંવતે કંઈ પણ તકરાર વગર કબુલ કરી. તેથી બીજે વરસે ૩૦૦૦૦ રૂપીયાની ઉપજવાળે મુલક પાછો આપવામાં આવ્યો. ડ્રગબાઈ આ સલાહ કરવામાં આવી ત્યાર પહેલાં મરી ગઈ હતી તેથી ફન્ડ સાંવત બીજાની વિધવા સવીતરીબાઈ અને નરનડાબાઈ ૧૦૨૨ સુધી રીજંટ નીભાઈ અને ત્યાર પછી મસાવત ત્રીજાએ દેશને રાજ્યકારભાર પોતાને હાથ લીવે. પણ તે રાજ્ય કરવાને શક્તિવાન નહોતું. અને તેના જુલમથી જે બળવો થયો તેને સમાવવાને ઈ. સ. ૧૮૩૦-૩ર માં ઈગ્રેજની મદદ માગવી પડી. ઈ. સ. ૧૮૩૨ માં તેણે અંગ્રેજ જેડે ફરીથી સલાહ કરી. આ સલાહથી અંગ્રેજો જે વજીર નીમે તે કબુલ કરવા, તેને ઈગ્રેજની મરજી વગર નહિ ખડવા અને તે વછરની શીખામણ પ્રમાણે ચાલવાને અને જે લશ્કરની જરૂર પડે તો તેનું ખરચ આપવાને કબુલ કર્યું. પણ આ તો તેણે પાળી નહિ. તેથી ઈ. સ. ૧૮૩૮ માં તે રાજ્યનો સઘળે કારભાર ઈગ્રેજે પોતાને હાથ લીધે અને દેશમાં સલાહસંપ કર્યો. એમ સાંવત ત્રીજાને છોકો ફન્ડ સાંવત જે આના સાહેબના નામથી ઓળખાય છે. તેણે અને તેના ભાઈબંધ એ અંગ્રેજથી સ્વતંત્ર થવા ઈચ્છું તેમને તાબે કર્યા. ઇ. સ. ૧૮૫૭ના બળવામાં બેમ સાંવત ત્રીએ અને તેના છોકરે કે તેમની સત્તા લઈ લેવામાં આવી હતી તે પણ સારી મદદ કરી.
એમ સાંવત ત્રીજે ઈ.સ.૧૮૬૭માં મરણ પામ્યો. તેની પછી ફન્ડ સાંવત ત્રીજે જે આના સાહેબના નામથી ઓળખાય છે તેને અંગ્રેજ સરકારે ગાદીએ બેસાડ્યો. આ રાજા અફીણીયો હતો. તે ૧૮૬૯ ના માર્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com