________________
(૧૯) લાખ રૂપીઆ નહિ મળવાથી તેણે તેર વરસ માટે વીરલા પરગણું ઈગ્રેજને આપ્યું. આ પરગણું અંગ્રેજોએ વીજ કોમોટીમ નામના માણસને તે વખત માટે ઘરેણે આપ્યું. પણ ઈ. સ. ૧૭૮૦. માં મસાવતે વીજીને હાંકી કાઢયો. વગેરલા ઉપર હુમલો કર્યો અને તે લીધું. અને ઈગ્રેજની કેટલીએક મલક્ત બથાવી પડ્યો. મસાંવતની આ જીતથી ચાંચીયાનો ધં. અને લુટફાટ વધી અને તે ૩૨ વરસ. સુધી ચાલુ રહી. જ્યારે મોટો મસાંવત ૧૮૦ માં મરણ પામ્યો ત્યારે જાહેરાત લુંટફાટ પુષ્કળ ચાલતી હતી. તેણે ૪૮ વરસ રાજ્ય કર્યું જ્યારે બેમાસાંવત મરી ગયો ત્યારે તેને ચાર સ્ત્રીઓ હતી. તેમાંની મોટી લક્ષ્મી બાઈ રીટ નીભાઈ કમકે મસાંવતની ત્રીજી સ્ત્રી દેવીબાઈને છોકરો રામચંદ્ર સાંવત ગાદીનો વારસ હતો તે કાચી ઉમરને હતો. લક્ષ્મી બાઈના વખતમાં કોલ્હાપુરના રાજાએ સાંવતવાડી ઉપર ચઢાઈ કરી અને સાંવતવાડીનો કિલ્લો લી. આ અણીની વખતે લક્ષ્મીબાઈએ પેશ્વા અને સિંધિયાના આશ્રિત વિસ્વાસ રાવ ઘાટગે અને આપા દેસાઈની મદદ માગી. આપા દેસાઈએ પેશ્વાની સલાહથી મદદ આપી ને વારીનો ઘેરો. ઉઠાવ્યો અને દુશ્મનોના દેશમાં લડાઈ ચલાવી. આ દેસાઈએ પોતાની સત્તા તે દેશ ઉપર સ્થાપવા વિચારથી લક્ષ્મીબાઈ અને ફન્ડ સાંવત બીજાની સલાહથી તેમનો કુંવર જે ગાદીનો વારસ હતો તેને ઈ. સ. ૧૮૦૭માં કાપી નાખ્યો. પણ આ ઘાતકી કામથી આપ સાહેબને કંઈ ફાયદો થયો નહીં. આપા સાહેબનું લશ્કર ધણું ઘટી ગયું હતું. તેનો લાભ લઈ ફન્ડસાંવત બીજાએ તેને દેશમાંથી હાકી કાઢ્યો. અને રાજ્યને કબજે પોતાને હાથ લી.
આ પછી થોડે વખતે લમીબાઈ મરણ પામી. મયત સાંવતની બીજી વિધવા સ્ત્રી ડ્રગ બાઈએ રીજંટ નીમાવાને હક ક; પણ કે, સાંવતે તેને ના પાડી અને સઘળે રાજ્ય કારભાર પોતાને હાય લીધો. ઈ. સ. ૧૮૧રમાં ઈગ્રેજોએ ચાંચીયાનો ધંધો બંધ પાડવાને સાંવતવાડી ઉપર ચઢાઈ કરી. અને ત્યાંના સાંવતને સલાહ કરવાની જરૂર પડી. આ સલાહથી સાંવતોએ વીગોરલાનો કિલ્લો અને ગુજરાટેમ્બઈનો મોરચો અંગ્રેજને આખો. આથી ઈગ્રેજી વેપારને ધણી છુટ મળી.
ફાંડ સાંવત બીજે ઇ.સ. ૧૪૧માં મરણ પામ્યો અને તેને એક એમ સાંવત ત્રી જે જે ગાદીનો વારસ હતો તે કાચી ઉમર હોવાથી માત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com