________________
(૨૧) ' પાડી. લખમ સાંવત ઈ. સ. ૧૬૬૫ માં મરણ પામ્યો. તેના પછી તેનો ભાઈ ડસાંવત ગાદીએ બે છે. તે ૧૩ વર્સ રાજ્ય કરી મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો એમ સાંવત બીજ ગાદીએ બેઠો. ઈ. સ. ૧૭૦૭ માં શિવાજીના પાત્ર શાહ રાજાએ એમ સાંવતને એક સનંદ આપી જેથી સાંવતને પોતાના મુલકને પુરેપુરો કબજે મળ્યો. અને સાલસાઈ મહાલની અડધી ઉપજ મળી. એમ સાંવત ઈ. સ. ૧૭૦૯ માં મરણ પામ્યો. અને તેની પાછળ તેનો ભત્રીજો ફાંડ સાંવત ગાદીએ બેઠા. ઈ. સ. ૧૦૩૦ માં અંગ્રેજોએ કોહાબાનો રાજા કેનજી એગ્રીયા વારેવાર હુમલો કરતો તે અટકાવાને વારીના રાજા સાથે પેહેલ વહેલી સલાહ કરી.
આ સલાહમાં એ કરાર હતો કે કોલ્હાબાને જે મુલક છતાય તેમાંથી ઘેરીયા અને કરીના બેટ સિવાય સઘળો મુલક સાંવતવાડીના રાજાને સાપ. ફેન્ડ સાંવત ઈ. સ. ૧૯૩૮માં મરણ પામ્યો. અને તેની પાછળ તેનો પિત્ર રામચંદ્ર સાંવત ગાદીએ બે. તેણે ૧૦ વર્ષ રાજ્ય કર્યા પછી પોતાના નાના છોકરા મોટા મસાંવતને રાજ્ય સેપ્યું.
એમ સાંવત યાજીરાવની છોકરી વેરે પર હતો. તેને દિલ્હીના પાદશાહે રાવબહાદુરનો ખિતાબ આપ્યો હતો. તેને તેના રાજ્યની શરૂઆતમાં કોલ્હાપુરના રાજ્ય સાથે લડાઈ થઈ. આ લડાઈનું કારણ એ હતું કે સાંવ કોલ્હાપુરના રાજાથી સ્વતંત્ર થયા હતા. આ રાજાએ સાંવતવાડીના કેટલાક કિલ્લા લઈ લીધા. પણ આખરે વાડીના રાજાએ સિધિયાની મદદથી પાછા લઈ લીધા. વાડીની રમત ચાંચીયાનો ધંધો કરતી તેથી પોર્ટુગીજ અને ઈંગ્રેજની રિયતને ઘણું નુકસાન થતું. તેથી સાંવતને તેમની સાથે કચ્છઓ થયો. આ અટકાવવાને ઈ. સ. ૧૭૬૫માં મુંબાઈ થી મેજર ગેરડન અને કપટન જોનસ્ટનની સરદારી નીચે એક કાફલાને મોકલવામાં આવ્યો. પણ એમ સાંવતે તેની સાથે સલાહ કરી આ સલાહથી દરીયાથી તે સિંહદ્રી પર્વતની તળેટી સુધીનો કાલ અને સા
નદી વચ્ચેનો મુલક અને લડાઈના ખર્ચ માટે ૧ લાખ રૂપીયા આ પવા એવો કરાર હતો પણ તેણે આ સરતો પાળી નહિ ને લડાઈ શરૂ કરી પણ અંગ્રેજોએ તેને બીજી સલાહ કરવાની જરૂર પાડી, આથી બેમસાંવતને ૧ લાખ રૂપીયા વધારે આપવાની જરૂર પડી. બે સાંવતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com