________________
રીઆ આગળ એક મિટી લડાઈ થઈ તેમાં પ્રથમ ઈગ્રેજો હાર્યા પણ પાછળથી તેમનો જય થયો. ઈગ્રેજોએ તા.૧ ઓકટોબરના રોજ ગીર જીતી લીધું એટલે મીર કાસમ પટણે જતો રહ્યો. તેણે કેટલાક ઈગ્રેજેને પટણામાં કેદ કર્યા હતા તેમને તેણે તા. ૩ અકબર સન ૧૭૭૩ ના રોજ કતલ કર્યો. આ ખબર જાણું ઈગ્રેજો કોપ્યા અને પટણા - પર હુમલો કર્યો. મીરકાસમ પટણ છોડી અયોધે જતો રહ્યો એટલે ઈ. ગ્રેજોએ તા. ૬ નવેબર સને ૧૭૬૩ના રોજ પટણું સર કર્યું.
સને ૧૭૬૪ માં મીરકાસમ, અયોધાનો નવાબ સુજા-ઉદ-દૌલા અને દિલ્હીને પાદશાહ શાહઆલમ (બીજો) એ ત્રણે ભેગા થઈ પટણાપર ચડાઈ કરી. તા. ૨૩ મે સને ૧૭૬૪ ના રોજ એક મોટી લડાઈ થઈ પણ અંગ્રેજ સરદાર મેજર કનકે તેમને નસાડી મુક્યા. થોડા દિવસ પછી અંગ્રેજોની દેશી ફોજે બળવો કી તેને કર્નાકની જગોએ નીમાએલા મજમિનરોએ બેસાડી દી. આ વેળા બંડખોમાં ૨૪ માણસ આગેવાન હતા તેમને તેપે બાંધી ઉડાવી દીધા. તા. ૨૩ મી ઓકટોબર સને ૧૭૬૪ ના રોજ બકસર આગળ દિલ્હીના પાદશાહ અને ઉપરના બે નવાબના લશ્કર સાથે અંગ્રેજોને લડાઈ થઈ. આમાં પાદશાહ છેજેને શરણે થયો. હવે અયોધાનો નવાબ સુજા-ઉદ-દૌલા સામે થઈ બેઠો હતો તેના ઉપર અંગ્રેજોએ સ્વારી કરી અને તેને હરાવી જય મેિળવ્યો. આ વેળા એટલે તા. ૩ મિસને ૧૮૬૫ ના રોજ સુજાઉદ દેલા પણ શરણે થયો. પ્રથમ દિલ્હીને પાદશાહ આલમ અને ત્યારપછી અયોધાનો નવાબ સુજાઉદ-દલા એ બંને અંગ્રેજોને શરણ થઈ ઈજની છાવણીમાં બંધાવાન થઈ રહ્યા. કલાઈવ વિલાયત ગયો હતો તે આ વખત પાછો આવ્યો અને તા. ૨૧ અગષ્ટ સને ૧૭૬૫ના રોજ તે અલહાબાદ ગયો. ત્યાં તે જ દિવસે દિલ્હીના પાદશાહે બંગાળા, ઓરીસા અને બહાર પ્રાંતનો રાજ્યાધિકાર ઈગ્રેજોને આપી તેની સનંદ કરી આપી. આ સનંદમાં એમ પણ લખ્યું હતું કે હિંદના બીજા ભાગોમાં જે જે પ્રાંત ઇગ્રેજોએ મેળવ્યા હોય તે પણ તેમના કબજામાં રહે. - હવે કલાઈવે રાજકારભારમાં ફેરફાર કરવા માંડ્યો. તેણે અંગ્રેજોના પગાર વધાર્યા અને તેમને કહ્યું કે હવે વેપારીનું નામ છોડી દઈ પ્રગણાઓને અધિકાર ધારણ કરો. હવે તેમાં નાના વેપારી છે એમ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com