________________
(૧૪) મીર જાફર નામને સરદાર નવાબ તરફથી ફુટી કલાઈવને મળ્યો હતો. તેને કલાઈવે મુશદાબાદ (બંગાળા)ની ગાદીએ બેસાડ્યો, અને રાજ્યને કુલ અધિકાર પોતાને હાથ રાખ્યો. આ પ્રમાણે બંગાળા, બહાર, અને ઓઢી પ્રાંતોનું ધણીપણું અંગ્રેજોનું થયું. આ વખતથી અંગ્રેજોએ આખા હિંદુસ્થાનના માલીક થવાને પાયો જમાવ્યો.
થોડા વખતથી કર્ણાટકમાં મહમદઅલી રાજ્યસન પામ્યો હતો. તે ખટપટમાં ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે લડાઈ ઉઠી હતી. અંગ્રેજોએ છેવટ કર્ણાટક પોતાને કબજે કરી લીધું.
બંગાળામાં મુર્શિદાબાદની ગાદીએ મીર જાફરને કલાઈવે બેસાડો હતો. પણ નવાબના મનમાં દગો હતો. કલાઇવ ઇ. સ. ૧૭૬૦માં વિલાયત ગયો એટલે ચોતરફ તેફાન થવા લાગ્યાં. કલક્તામાં વાનસીતા> નામે નવો ગવરનર કર્યો હતો. મીરજાફરને કલાઈવે ગાદીએ બેસાડ્યો ત્યારે કેટલીક રકમ આપવી તેણે કબુલ કરી હતી તે તેણે આપી નહિ તેથી ગવરનરે તેને ગાદીપરથી ઉઠાડી મુક્યો અને તેના જમાઈ મીર કાસમને નવાબ બનાવ્યો. આ વેળા મીર કાસમે ઈગ્રેજોને બર્દવાન, ચીતાગાંગ, અને મદનપુર બક્ષિસ આપ્યાં. આ નવા નવાબ મીરકાસમના મનમાં એમ આવ્યું કે જ્યાં સુધી બંગાળામાં ઇજેનાં પગલાં છે ત્યાં સુધી મારે ફકત નામના નવાબ તરીકે રહેવું પડશે, તેથી તે ચુપકીથી પોતાની ફોજને મજબુત કરવા લાગ્યો અને રાજગાદી મુર્શિદાબાદમાંથી ફેરવી માંગીર નગરમાં કરી.
બંગાળામાં જકાત લેવાના સંબંધમાં ઈગ્રેજો જોડે નવાબને વાંધો ઉઠો. અંગ્રેજ વેપારીઓએ પોતાનો માલ દેશમાંથી જાય તે ઉપર જકાત આપવા ના કહી, પણ નવાબે કહ્યું કે દેશી અને પરદેશી તમામ જણે નવટકા પ્રમાણે જકાત આપવી પડશે. જે તે કબુલ નહિ કરવાથી નવાબે તમામ લોક ઉપરની જકાત માફ કરી તેથી ઈજેને ગુ
સ્સો ચઢો, અને નવાબ સાથે લડાઈ ઉઠી. ઈગ્રેજોએ પ્રથમ પટણા સર કર્યું, પણ મકાસમ તા. ૨૪ જુન સન ૧૬૧ના રોજ તે પાછું છતી લીધું. આ વેરના બદલામાં અંગ્રેજોએ તા. ૩ જુલાઈ સને ૧૭૬૩ના રોજ આગલા નવાબ મીર જાફરને પાળ બંગાળાને નવાબ ઠરાવ્યો. મીર કાસમ અને જેને વચ્ચે તા. ર અગસ્ટ સને ૧૭૬૩ના રોજ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com