________________
(૨૦૨)
દેશ ઉજ્જડ કર્યો. પણ જ્યારે ત્યાંનોદિવાન મહેફુખવાસ જુનાગઢની મદ લઈ સામે થયાં ત્યારે તે પાછો આવતો રહ્યો. ફેર તેણે નવાનગર અને ત્યાંના કિલ્લા ઉપર નિશાન ચઢાવ્યું પણ તેમાં કૃતેહ પામ્યો નહિ, એટલે ત્યાંથી નીકળી હાલાર માં કેટલાંક થાણાં બેસાડી પાછો માપો. મા પ્રમાણે હાલાર ઉપર ઘણી સ્વારી કરતો તથા કોઈ કોઈ વખત ત્યાંના જમીનદારો પાસેથી દંડ તરીકે રકમો લેતો હતો.
તા. ૨૬મી અકટોબર સને ૧૮૦૯ની સાલમાં કચ્છ અને ઈંગ્રેજ સરકાર વચે કોલકરાર થઈ સબંધ બંધાયો. આ સંબધ થતી વેળા જે જે કોલકરારો થયા તેમાં બ્રિટીશ સરકાર તરફથી કરનલવાકર વડોદરાના રેસીડેન્ટની વતી મી. ગ્રીનવુડ અને કચ્છના રાવ રાયધણજી તરફ્થી વજીર કૃતેમહમદ હતો.
ઈ. સ. ૧૮૧૩ના લગભગમાં જમાદાર ફતેમહમદનો વિચાર ઈગ્રેજોને દેશમાંથી કહાડી સુકી કચ્છના રાજ્યને સ્વતંત્ર કરવા થયો. તેણે ઈંગ્રેજો સાથે થયેલા કોલકરારથી વિરૂદ્ધ ચાલી લુંકાઢ ચાલતી રાખી હતી તેને અટકાવવા કુંતેમહમદ ઉપર ઈંગ્રેજ સરકારનો ખલીતો લખને કપ્તાન એકમ કચ્છમાં આવ્યો. તેમહમદે લુટફાટના નુકશાનનું વળતર આપ્યું નહિ તેથી ફેર ખીને ખલીતો આવ્યો પરંતુ તેવામાં તે કોલેરાના આજારથી મરણ પામ્યો ઈ. સ. ૧૮૧૩,
રાવ રાયધણુજી જમાદારના મરણ પછો ૨૫ દિવસે ઈ. સ. ૧૯૧૩ માં મરણ પામ્યા. કહેછે કે તેમણે મરતી વેળા પોતાના શબને ખાળવું નહિ પણ દાટવું એમ સુસલમાન સરદારોને કહ્યું હતું. પરંતુ ૫૦૦ રૃ• જપૂતોએ ભેગા થઈ મહેલમાંથી મુસલમાનોને કહાડ્યા અને રાવના શબને હિંદુ રિવાજ પ્રમાણે અગ્નિ દાહ દીવો. તેમના પછી કુંવર ભારમલજી ગાદીએ ખેડા. આ વખતે તેમની ઉમર ૧૫ વરસની હતી તેથી રાજ્યનો કારભાર હુશૈનમીયાંએ કરવા માંડ્યો. ઈંગ્રેજો સાથે જે કોલકરાર થયા હતા તે પ્રમાણે ચાલતું નહતું, તેથી કપ્તાન મૈકમી ભુજ માો. ચ્છા વખત હુશૈનમીયાંએ માી માગી પણ તેનો ભાઈ ઈબ્રાહીમ મીયાં સામે થયા તેને સમજાવવા જગજીવન મહેતો મય્યા પણ કંઈ વળ્યું નહિ મને ટંટો થયે તેમાં ઈબ્રાહીમ તથા બીજા કેટલાએક માણસ મરાયા, ઊનમીયાંથી બરોબર કારભાર નહિ થવાને લીધે ભારમલજીએ લક્ષ્મીદાસને દિવાન બનાવ્યો એટલે હુશેનીયાં અંજાર પ્રગણું કબજે કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com