________________
(૨૦૭)
માદાર પાસે જઈને માફી માગી પણ તે વખતથી તેમનાં દીલ એક બીજા ઉપરથી ખાટાં થયાં.
થોડા દિવસ પછી ફતે મહમદ જમાદાર લખપત તરફ જતો હતે તેવામાં પિલા માંડ એ હંસરાજને ફોડી અથીરાજ અને માંડવીનો કબજે સૈપાવ્યો. આ ખબર જાણી ફતેહમહમદ એક દિવસમાં ભુજ આવ્યો. ૧૦ હજાર માણસનું લશ્કર ભેગું કરી માંડવી તરફ જવા તૈયારી કરી તેવામાં તેના જાણવામાં આવ્યું કે રાધનપુરનું લશ્કર કચ્છમાં આવે છે તેથી તેના સામે જઈ તેને હરાવી પાછું કહાડયું. તેવામાં પ્રથીજ છે હંસરાજ અને મહમદ મીયાએ એક સલાહ કરી ભુજને ઘેરો ઘાલ્યો. આ વેળા અથીરાજ છે અને ફતે મહમદ વચ્ચે સલાહ થઈ તેમાં ભુજ તેમને સેપી જમાદારે અંજાર અને ભચાઉ પોતાના તાબામાં લીધાં. આ વખત ફતેહમહમદ રાવને કેદમાંથી છૂટા કર્યા હતા. હવે પ્રથીરાજજીએ હંસરાજને દિવાન બનાવ્યો પણ થોડા દિવસમાં પ્રથીરાજ છ મરણ પામ્યા ઈ. સ. ૧૮૦૧.
પ્રથરાજજી મરણ પામ્યા તેથી રાજ્યની સતા ફેર પાછી રાવ રાયધણજીના હાથમાં આવી તથા હંસરાજને મારવા ઈરાદો કર્યો. પરંતુ હ. સરાજે માંડવી જઈ ત્યાંથી લશ્કર આપ્યું અને રાવને કેર કેદ કર્યા. થોડા દિવસ સુધી રાજ્યમાં ખટપટ ચાલી અને આશકરણે ભુજને લુટવું. તેથી રાવનો વિચાર તેને મારવાનો થયો પણ તે સિંધ તરફ જતો રહ્યો. આ ખબર જાણી ફતે મહમદ ભુજ આવ્યો. તેના અને રાવના માણસો વચ્ચે થોડીવાર બંદુક ચાલી. આ વખત જમાદાર તરફના એક સિપાઈની ગોળી રાવના પગમાં વાગી તથા તેમને કેદ કર્યા. ફતે મહમદ જમાદારે, ગરાશીઆ, ધર્માદા અને મીયાણુઓના ગામો ઉપર વેરા નાંખ્યા. તે કામમાં એક ધમડકાના ગરાશીએ ફતે મહમદ પોતાની ખાનગી કચેરીમાં બેઠે હતો તેના ઉપર જઈ તલવારનો ઘા કર્યો પણ તેને પાળે વળતાં જમાદારના એક સિપાઈએ કતલ કર્યો. જમાદારે આ વાત મનમાં રાખી અને ચાર મહિને પતે સાજો થયા પછી ધમડકા અને રોબારી કબજે કર્યો. સણવાના ઠાકોરને તાબે કર્યો અને બીજા ગાશીઆઓના દંડ કીધા, વારાહીને લુંટવું અને બાલંભાના કિલ્લા ઉપર કચ્છનો દાવે છે એમ કહી નવાનગર ઉપર સ્વારી કરી. તેણે નવાનગરનો બધો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com