________________
(૨૦૫)
ગાદીએ બેઠા, તેમના વખતમાં દેવચંદ શેઠે દિવાન હતો. તેને તથા તેના ત્રણ ભાગ્માને સિંધી જમાદાર જમાલમીયાંએ દગો કરી મારી નાંખ્યા. થોડા દિવસ રાવે સિંદીમરીચની સલાહથી વાધાપારેખને દિવાન બનાવ્યા, પત્રીના સરદારો જે રાવના ભાયાત હતા તે રાવની સામે દુશ્મની ધરાવતા હતા તેમના ઉપર વાન્ના પારેખે હલ્લો કર્યો, તેથી જાડેજાએ તેના ઉપર કોપ્યા; પણ તેણે તેમની સાથે મળી જઈ સલાહ કરી અને થોડા દિવસ પછી તમામ હિંદીને કચ્છમાંથી કહાડી મુક્યા. રાયધણજીને મહમદ પના નામના એક મુસલમાને બોધ દઈ હિંદુ ધર્મ ઉપરની તેમની આસ્થા ઉઠાડી દીધી તેથી રાવે હિંદુઓને મુસલમાન બનાવવા માંડ્યા. સ્માથી કરીને પ્રજા તેમના ઉપર કકળી ઉઠી અને વાધા દિવાન તથા બીજા સરદારોએ વિચાર કર્યો કે રાવને કેદ કરવા. તેથી વાષા દિવાને ૪૦૦ માણસા સાથે પોતાનો ભાઇ કોરો અજાર રહેતો હતો સા સાથે તેડાળ્યો. વાધો તથા કોરો દરબારમાં દાખલ થયા તરફના પઠાણાંએ તેમના ઉપર એકદમ હુમલો કરવાથી તે તમામનો ફાળ આવ્યો, વાધો તથા કોરો અને ખીજા જે માણસો મરાયા તેમને રાવે મુસલમાની રીત પ્રમાણે ખાડા ખોદી તેમાં ડટાવ્યા માથી કરીને તમામ હિંદુ સરદારો તથા પ્રજામાં અતિશય ગભરાટ વધી પડ્યો; અને કેટલાએક રાજ્યની સત્તા દુખાવા માંડી, તેથી મેધજી શેઠ અને ખીજા
તેને તે માપણુ રાવ
એ વિચાર કર્યો કે ગમે તેમ થાય તો પણ રાવને કેદ કરવા. હવે જે દિવસે રાવે હિંદુનાં બધાં દેવાલય તોડી પાડવાનો ઠરાવ કર્યો હતો તે દિવસે મચ્છશેઠ અને બીજાચ્યાએ દરબારગઢ ઉપર ધસારો કર્યો। પણ રાવ અને પઠાણો મહેલમાં પેશી ગયા. મેઘજીએ મેહેલ પછાડી ધણા દિવસ સુધી ઘેરો રાખ્યો તેથી છેવટ પઠાણો તામે થયા અને રાવને ક કર્યેા. ઈ. સ. ૧૭૮૬. હવે મેશ્વજી શેડ રાવના ભાઈ પ્રથીરાજજીને કોજના ઉપરી ઠરાવી જે જે લોકોએ ઉપલા ગડખડાટ વખત દેશના ભાગની સત્તા લઈ લીધી હતી તેમને વશ કરવા માંડયા. પ્રથમ માંડવી દુખાવી બેસનાર રામજી ખવાસ ઉપર હુમલો કર્યેા અને તેના ઉપર દરરોજની ૭૦૦ ક્રોરીની ડણી ખેસાડી, ત્યાર પછી રોહા ઉપર ચડાઈ કરી પણ તેથી જાડેજા તેના સામે ક્રોપ્યા અને તેને ઝેર દેવાનો ઠરાવ કર્યો એટલે તે નાહો. પછી મેકજીએ અંજારને સ્વતંત્ર રીતે તામે કરી લીધું. હવે મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
எ