________________
(૦૩) ડાઈ કરી હરાવી પાછું કાઢવું. આ લડાઈમાં ઘણા મુસલમાન કપાઈ ગયા હતા. રાવ દેશળજીએ દેવકરણ શિઇને દિવાનગીરી આપી હતી. તેણે ખરચમાં ઘટયો કયા પણ પાટવી કુંવર લખપતજી ભારે ખસ્ય કરતા. હતા તેમણે ખરચ માટે નાણું માગ્યાં પણ દિવાનની સલાહથી સવ - શલજીએ આપ્યાં નહિ. આ વેર મનમાં રાખીને કુવર લખપતજીએ એક પરદેશી સિપાઈને દિવા દેવકરણના મકાને મોકલી તેને તલવાસ્થી કતલ કરાવ્યો. થોડા દિવસ પછી લખપતજીએ ઈ. સ. ૧૭૮૧ માં પોતાજ પીતા રાવ દેશલજીને પોતાને ત્યાં જમવા બોલાવી પદભ્રષ્ટ કરી કેદ. કર્યો અને પોતે ગાદીએ બેઠા. રાવ દેશલજી ૧૦ વસ સુધી. કેદખાનું ભોગવી ઈ. સ. ૧૭૫૧માં મરણ પામ્યા. ' લખપતજી પોતાના બાપને ઈ. સ. ૧૪૧માં પદભ્રષ્ટ કરી ગાદીએ બેઠા હતા. તેમણે જે દિવાનને મારી નંખાવ્યો હતો તેના દિકસ પંજા શેઠને દિવાન બનાવ્યો. પુજાશે રાવ લખપતજીનું ઉડાઉ ખરચ પુરૂ કરી શક્યો નહિ તેથી તેને દૂર કરી રૂપજી શાહને દિવાન બનાવ્યો. જ્યારે પુજા શેઠને જ કર્યો ત્યારે તેને ૨૦ લાખ કરી દંડ કી હતો તે નહિ આપતાં તે સામે થયો અને નાનીસરખી લડાઈ થઈ તેમાં ૨૫ માણસ મસાયાં હતાં. ચાર વરસ પછી રૂપજી શાને દુર કરી ફેર પુંજા શેઠને દિવાન બનાવ્યો. તે પણ દૂર થયો અને ગોવર્ધન મહેતે દિવાન થયો. થોડા દિવસ પછી પુજા શેઠે ગવરધન ઉપર રાવને શક આવે તેમ ખટપટ કરી તેથી સવે વેહેમ ખાઈ ગોવર્ધનને કતલ કરાવ્યો અને ફરી રૂ૫છ શાહને દિવાનગીસ આપી. રૂછશાહ પછી તુળસીદાસ દિવાન થયો. તેણે સાવ લખપતજી અને કાબુલનો બાદશાહ એમની વચ્ચે દોસ્તી કરાવી આપી.
રાવ લખપતજી અને કુંવર શેડછ એમની વચ્ચે અંટસ વાલતો હતો. એક વખત કુંવર ગોડજી મોરબી જઈ ત્યાંનું લશ્કર લઈ પોતના બાપ ઉપર ચડી આવ્યા. એ લશ્કરની સામા થવાને તૈયારી કરવામાં દિવાન તુલશીદ્યસે આળસ કર્યું તે ઉપસ્થી રાવ લખપતજીએ તેને પર કરી દેવજીને દિવાન કરાશે. તેણે બાપ દિકરા વચ્ચે સલાહ કરાવી આપી. રાવ લખપતજીએ દિલ્હીના પાદશાહ અહમદશાહને કાંઈ આત વખતમાં લશ્કરની મદદ આપી તે ઉપસ્થી પાદશાહે રાવને “મીરજા'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
www