________________
(૨૨) બન્યા નથી તે પણ તે વિદ્વાનોને સામે આશ્રય આપતા હતા એમ કહેવાય છે. આ રાવ ઈ. સ. ૧૬૪૫ માં મરણ પામ્યા. તેમને કુંવર નહે તેથી તેમના ભાઈ મેઘજીના કુંવર ખેંગારજી બીજાને દત્તક લઈ ગાદીએ બેસાડ્યા. રાવ ખેંગારજી ઈ. સ. ૧૯૫૪માં મરણ પામ્યા. તેમના મરણને માટે એમ કહેવાય છે કે કોઈ ચારણ સ્ત્રીએ તેમને શાપ દી હતો.
રાવ ખેંગારજી બીજાના મરણ પછી તેમને સુમરી જાતની સ્ત્રીના પેટનો હમીરજી નામે પુત્ર હતો તેને સીગ્રામ નામના સરદારે ગાદીએ બેસાડ્યો હતો, પણ રાવના મરણ પછી ઓગણીસમે દિવસે હોથીજી નામના ભાયાતે રાવના ભાઈ તમાચીજીને સાથે લઈ જઈ હમીરજીને ઉઠાડી મુકી તેમને ગાદીએ બેસાડ્યા.
રાવ તમાચીજી ઈ. સ. ૧૯૬૨ માં મરણ પામ્યા તેમના પછી કંવર રાયધણજી ગાદીએ બેઠા તેમના વખતમાં અમદાવાદના સુબાએ મઝીમ બેગને ખંડણી બેસાડવા માટે એક મોટા લશ્કર સાથે કચ્છમાં મોકલ્યો હતો પણ કરછના લશ્કરથી ડરખાઈજેવો આવ્યો તેવો પાછો ગયો.
રાવશ્રી રાયધણજી ઈ. સ. ૧૯૯૭ માં મરણ પામ્યા. તેમને ૧૦ કુંવર હતા. તેમણે પોતાની હયાતીમાં રાજ્યના જુદા જુદા ભાગનાં કામ સોંપ્યાં હતાં. જ્યારે રાયધણજીને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા ત્યારે બધા કેવો સ્મશાનમાં ગયા હતા, પણ ત્રીજા કુવર પ્રાગમલજી આંખે બે છે એમ કહી મહેલમાં રહ્યા હતા. તેમણે પાટવી કુંવર રવાજીને તથા બીજા કુંવર નોધણજી જે પ્રથમથી મરણ પામ્યા હતા તેમને કુંવર હતા તેમનો હુંક બાવી પોતે દરવાજાબંધ કરાવી ગાદીએ બેશી પોતાના નામની દુહાઈ ફરવી. આ ખબર સ્મશાનમાં કુંવરોએ જાણું એટલે તેમણે પોતપોતાને હાથ જે પ્રગણુ હતાં. ત્યાં જઈ તે પ્રગણું કબજે કરી લીધાં.
રાવ પ્રાગમલજી ઈ. સ. ૧૧પમાં મરણ પામ્યા તેમના પછી કેવાર ગાંડછ ગાદીએ બેઠા. તેમણે ફક્ત ત્રણ વરસ રાજ કર્યું અને ઈ.સ. ૧૧૮માં મરણું પામ્યા. તેમના પછી કુંવર દેશલજી ગાદીએ બેઠા. તેમના વખતમાં મોરબીના રાજા કયોછે જે રાવ પ્રાગમલજીના વડા ભાઈ રવાના કુંવર થતા હતા. તેમણે ગુજરાતના મુગલાઈ સુબા સિરાદિ ખાનના લશ્કરની મદદ લઈ કચ્છ ઉપર સ્વારી કરી. એનું લશ્કર જોઈ રાવ પ્રથમ ગભરાયા પણ પછવાડેથી હિંમત પકડી આવેલા લશ્કરને લ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com