________________
(૧૯) થયા તેમને કંવર નહતો તેથી તેમના ભાઈ જામધાઓના કુંવર પુવાર કચ્છની ગાદીએ બેઠા. તેમને પણ કુંવર નહતો, તેથી જામ મોડ તથા મનાઈના હેરમાઈ ભાઈ ઉનડની વંશમાં છઠ્ઠી પેઢીએ જામ જાપે સિધમાં રાજ્ય કરતો હતો, તેમના કુંવર લાખાજી તથા લખધીરને સિંધમાંથી બોલાવી કચ્છનું રાજ્ય આપ્યું. આ બે ભાઈ જામ જાડાના દત પુત્ર યાને તેમના ભાઈ વેરેજીના કુંવર હતા. જામ જાડાના નામ ઉપરથી તેમના વંશજો “જાડેજા' એ નામથી ઓળખાય છે. એમ પણ કહેવાય છે કે લાખાજી અને લખધીરજી જેકાના ભાઈ સાથે જન્મેલા) હતા. સિંધી બોલીમાં જોડકાના ભાઈને “જાડા' જનમ્યા એમ કહે છે અને તે ઉપરથી તેમના વંશજો “જાડેજા" જાતથી ઓળખાવા લાગ્યા. ગમે તેમ હેય પણ આ વખતથી જાડેજાઓની શાખા ચાલી. આ બે ભાઈઓએ મળીને નવુ ગામ બાંધ્યું અને તે બંનેના નામથી તેનું નામ લાખીયાર વિયર પાડવું તથા તેમાં રાજધાની કરી.
જામ લાખાજીના કુંવર રાવધણજીને, દેદજી, કેળ, ગજણજી અને એથીજી એ નામના ચાર કુંવર હતા તેમાંના દેદોજીને કંથકોટ, ઓઠોજીને રાજધાનીનું શહેર લાખીયાર વિયો, ગજણજીને બાડા પ્રગણું અને થીજીને ગજેડ વગેરે બાર ગામ મળ્યાં હતાં, અને તે ચારે ભાઇ જામ કહેવાયા.
મુખ્ય ગાદીવાળા એ ઈ. સ. ૧૩૮૫માં ગાદીએ બેઠા હતા. તેમણે જૈન લોકને નસાડી મુક્યા. એઠોજી ઈ. સ. ૧૪૦પમાં મરણ પા
મ્યા. તેમના પછી કુંવર ઘાઓ ગાદીએ બેઠા. તેમના વખતમાં તેમના પિત્રાઈ બારાવાળા રાયઘણજીએ જેન લેકને આશ્રય આપો, તેથી તે લોક ઘાઓજીના મુલકને લુંટી દેશને ખરાબ કરતા હતા; પણ રાયધણછના કાકા જીએજીના કુંવર અબ છે જે બહુ રાવર હતાં તેણે તે લોકોને વશ કર્યો. ઘાઓ ઈ. સ. ૧૪૩૦ માં મરણ પામ્યા તેમના પછી કુંવર વહેણે ગાદીએ બેસી જામ થયા. તેમની સાથે રાયધણજીએ પોએણીની સરહદ બાબત બીજા બંડખોરોને મદદમાં લઈ તેફાન કરવા માંડયું તથી જામ વેહેગોજીએ લાખીયાર વિરોમાંથી પોતાનું મથક ઉઠાવ્યું. અને હવામાં રહી રાયધણજીના ઉપર હુમલો કરી તેની વસ્તીને નુકશાન કરવા માંડયું. એટલે છેવટ રાયધણજી આવીને નમી પડ્યો અને સલાહ થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
www.unla