________________
(૧૮) જનાવર—ઘણુંખરૂં ડુંગરની ખેય અને વધારે ઝાડીવાળા ભાગમાં વાવ વિગેરે અનેક જાતનાં જંગલી જનાવરો હોય છે.
લેક તથા ભાષા–ઘણું કરીને બે જાતના છે. મરેઠા અને રાશી છે. ભાષ મરેઠી છે પણ ચોથા ભાગના લોક કાનડી બોલી બોલે છે.
રેલવેઆ રાજ્યના મુલકમાં રેલવે નથી પણ પુનાથી સતાસ પેલી તરફ કોલ્હાપુર, બેલગામ ધારવાડ અને હુબળી વગેરે પ્રસિદ્ધ છેહેરે ઉપર થઈને બેગલોર સુધીની લાઈન વધારવા ઠરાવ થઈ ચુક્યો છે. હાલમાં કોલ્હાપુરથી નજીકમાં નજીકનું રેલવે સ્ટેશન પુર્વ દિશાએ આ શરે ૧૦૦ માઈલ છેટે વિજાપુરનું છે. | મુખ્ય શહેર– કોલ્હાપુર એ આ દેશની રાજધાનીનું કિલ્લાવાળું શહેર છે. એ આ દેશના ઉત્તર ભાગમાં છે તેમાં મહારાજાના મહેલ છે. અહી એક પોલીટીકલ એજંટ અને તેની છાવણું છે. સિવાય. પનાળા આલતે, મલકાપુર, શરૂલ, બાવડ, કાગલ, ભૂદરગઢ, ગઢઈગલાજ, ઈચળકરંજી અને તે રીગલ એ પ્રસિદ્ધ શહેરો છે કોલ્હાપુર તાબામાં આશરે ૧૪ જાગીર છે જેમાં ની વિશાળગઢ કાગલ બાવડા, ઈચળ કરંજી અને તેરગલ એ મુખ્ય છે.
દત્તકની સનદ-કોલ્હાપુરને માટે જે પછાડી પુત્ર વારસ ન હોયતે વગર નજરાણાં આવે હિંદુ શાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ મળી છે. વળી પાદશાહી વાવટે નામદાર “કસરે હિંદ” તરફથી મળ્યો છે.
યુદ્ધ સામગ્રી. આ રાજ્યની લશ્કરી પદ્ધતિ ઈંગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફjડલ ધારાને લગતી છે. રાજ્ય લશ્કરમાં ૧૫૦૨ પેદળ ૧૫૪ સ્વાર અને ર૫૮ તપ રાખવાની સત્તા છે.
ઈતિહાસ-દક્ષિણમાં મરેઠી રાજ્યની સ્થાપના કરનાર પ્રખ્યાત શીવાજીરાવના વંશમાંની નાની શાખામાંના કોલ્હાપુરના રાજકર્તા છે. વડીશાખા સતારામાં રાજ્ય કરતી હતી. એ વંશમાં ઈ. સ. ૧૮૪ માં સતારાનું રાજ્ય બીન વારસીયુ થવાથી અંગ્રેજ સરકારે તેને ખાલસા કર્યું. મેવાડના રાણે અજયસિંહ કે જે ઈ. સ.ના તેરમા સૈકાનાં પાછલાં વરસે અને ચદમાની શરૂઆતમાં ચિતોડમાં રાજ્ય કરતે હતો. તેને બે કુંવર હતા. રાણાને કોઈ મુજ નામના દુશ્મન સાથે લડાઈમાં ઉતરવું પડયું હતું. પરંતુ તેને હરાવીને નસાડી મુક્યો હતો. એ વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com