________________
(૧૯)
એટલામાં તે ઈ. સ. ૧૮૬૮ માં મરણ પામ્યો. તેની પછી તેનો કુંવર ખીસનન થ સંગ ગાદીએ બેઠો, બીસનનાથસિંગ પાંવાર જાતનો રજપુત છે અને તે ઈ. સ. ૧૮૬૭ માં જન્મ્યો હતો. તેના બાળપણની વખતે રાજ્ય ચલાવવાને ચાંખીચુખી ધાનપટરાય જે વાવ્ય પ્રાંતનો દેપ્યુટી કલેકટર હતો તેને સુપ્રીટેન્ડેન્ટ નીમવામાં આાવ્યો, અને તેના હાથ નીચે એક રીજન્સીકાઉન્સીલ નીમી.
તા. ૧ લી જાનેવારી સને ૧૮૭૭ નારોજ નામદાર મહારાણી વિકટોરીથ્યાએ હિંદને માટે કેસરેહિંદ એ ઇલકાખ ધારણ કર્યો તેબાબતનો ઢઢેરો વાંચી સંમળાવવાને તેજ દિવસે લાઉંલીટને દિલ્હીમાં પાદશાહી દરખારી ભર્યું। હતો ત્યાં હીજહાઈનેસ રાજા બીસનનાથસિંગ બહાદુર ગયા હતા. મા દરખાર વખતે તેમને પાદશાહી વાવટો મળ્યો હતો. મહારાજાની ઉમર હાલ ૨૩ વરસની છે. તેમને હલકા દર્જાની સત્તા છે અને ૧૧ તોપનું માન મળેછે. મા રાજ્યના લશ્કરમાં ૬૨ ધોડેસ્વાર, ૧૧૭૮ પાયદળ અને પોલીસ ૩૨ તોપ અને ૩૮ ગોલ દાજ છે.
છત્રપુર-એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજકતા રાજા રહે છે. તે બંદાથી આર્ચે જવાના રસ્તાપર મંદાર્થો નૈદુકોણમાં ૭૦ માઇલ અને સાગરથી વાવ્યકોણમાં ૧૦૦ માઈલને છેટે આવેલું છે. ૧ સ્તી ૧૩૦૦૦ માણસની છે તેમાં ૧૧૦૦૦ હિંદુ અને ૨૦૦૦ મુસલમાન છે. અહિ કાગળ અને હથીઆર બતાવવાનાં કારખાનાં છે. છત્રસાલ રાજાના મહેલનાં ખંડેરો જોવા લાયક છે. આ ખંડેરોની પાસે તેની એક કબર છે તે પણ જોવા લાયક છે. શહેરનાં ધરાં નીચાં છે અને રસ્તા માંકડા છે પણ પૈસાદાર લોકોનાં ઘર સારાં અને કીમતી છે. આ શહેર મણીકપુર રેલવેસ્ટેશનથી સ્માશરે ૪૦ માઇલને છેટેછે.
અન્યગઢ.
આ રાજ્ય સૂર્યવંશી બુંદેલા જાતના રજપુત રાજાના તાબામાં છે અને તે ઘણું કરીને બુંદેલખંડના ઈશાનકોણુના ભાગમાં પન્નાના રાજ્યની ઉત્તર તરફ છે.રાજકી મહારાજા સવાઇની પદ્મિથી ઓળખાય છે. સીમા—મા રાજ્યની ઉત્તરે ચરકારીનું રાજ્ય અને ખદા પ્રગણું, દક્ષિણે અને પૂર્વે પન્નાનું રાજ્ય અને પશ્ચિમે છત્રપુરનું રાજ્ય છે. મા
२२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com