________________
(૧૫)
ઓળખાય છે. સીમા—મા રાજ્યની પૂર્વે અજ્યગઢ તાબાનો મુલક, ૬ક્ષિણે બિજાવરનું રાજ્ય, અગ્નિકોણે રાજનગર અને ઉતરે હમીરપુર પ્રગણુ માવેલું છે. વિસ્તાર–આ રાજ્યના તાબામાં ૧૧૬૯ ચેારસમાઈલ જમીન અને તેમાં ૩૧૫ ગામ તથા માશરે ૧૬૪૦૦૦ (એકલાખ ચેાસઠ હજાર) માણસની વસ્તી છે; તેમાં ૧૫૮૦૦૦ હિંદુ, ૫૫૦૦ સુસલમાન અને ખીજા પરચુરણ છે. વારસિક ઉપજરૂ૨૫૦૦૦૦ (બેલાખ પચાસ હજાર)ને મારારે થાયછે.
દેશનું સ્વરૂપ—મુલક ઘણું કરીને સપાટ છે. પાણીની માવદાની સારીછે. હવા સારી છે. જમીન રસાળ છે તેમાં ધમૈં, બાજરી, જુવાર, કઢાળ, કપાસ, શેરડી, ગળી તલ અને અળશી વીગેરે નીપજ થાયછે. લાક—બુદેલા રજપુત, આહીર, દેલી, ધ દેલી, અને ગુર્જર વિગરે છે. મુખ્ય શહેર ઇંત્રપુર એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકતા રાજા રહેછે.
ઇતિહાસ—આ રાજ્યનો સ્થાપનાર સુનીશાહ નામે થઈ ગયો. તે પન્નાના રાજા કીશોરસિંગના દાદા હિંદુપતનો નોકર હતો. હિંદુપત પોતાના માટા ભાઈને મારી નાખીને અને નાના ભાઈને કેદ કરીને છત્રસાલના માટા છોકરા હીરદીશાહની ગાદીએ બેઠો. તોપણ તેના મરણ પછી માંહા માંહે કજીગ્મા થયા તેનો લાભ લઇ સુનીશાહે કેટલોક મુલક લઈ લીવો ઈ. સ. ૧૮૦૪માં જ્યારે ઈંગ્રેજોએ ખુદેલખંડનો કખજો લીનો ત્યારે ઈંગ્રેજોએ તેનો મુલક તેના કબજામાં રહેવા દીધો. ગ્યા રાજાને ઈ.સ. ૧૮૦૬ અને ૧૮૦૮માં સનદો કરી આપી. વળી ઈ. સ. ૧૮૧૭ માં તેને એક બીજી સનદ કરી માપવામાં આાવી હતી. ઈ. સ. ૧૮૨૬ માં સુનીશાહના છોકરા પ્રતાપસિંહને ઈંગ્રેજોએ રાજાનો ખિતાબ માપ્યો. ઈ. સ. ૧૮૫૪ માં રાજા પ્રતાપસિંહ વગર વારસે મરણ પામ્યો. તેથી ઈંગ્રેજોએ તેના ભત્રીજા જગતરાજને તે ગાદી સોંપી. આ રાજાની કાચો ઉમરને લીધે મયત રાજાની વીધવા રાણી રાજ્ય ચલાવવા લાગી પણ રાજ્યમાં ઋણું મોંધેર ચાલવાથી ઈંગ્રેજ સરકારે રાણીને ખસેડી રાજ્ય ચલાવવા માટે એક ઈંગ્રેજ અમલદારને નીમ્યો. જગતરાજ ઈ. સ. ૧૮૬૭ માં પાકી ઉમરનો યો તેથી તેને રાજ્યનો અધિકાર સોંપ્યો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com