________________
( ૧૫ ) સરકાર તરફથી મળેલી છે. તેમજ સને ૧૮૭૭ની સાલમાં સરે હદ તરફ્થી પાદશાહી વાવટો પણ મળ્યો છે.
ઈતિહાસ—મા રાજ્ય ઈ. સ. ૧૭૬૨માં દતીશ્માના રાજથી જુદું પડવું, રાજકતા ગુર્જર માહીર જાતના રજપૂત છે. જ્યારે ઇ. સ. ૧૮૦૫ માં હાલ્ફર અને સિંધીસ્માની હાર થઈ. ત્યારે સપતરના રાજા રણજીતસીંગે મંગ્રેજોની મદદ માગી પણ તે તેને મળી નહિ. સ્માખરે ઇ. સ. ૧૮૧૭માં તેની સાથે સલાહ થઈ જેથી અંગ્રેજોએ તેનું રક્ષણ કરવા કબુલ કર્યું. રાજા રણજીતસિંગ ઈ. સ. ૧૮૨૭માં મરણ પામ્યા. તેની પછી તેનો છોકરો હિંદુપત ગાદીએ બેઠે તે હાલનો મહારાજાં છે, જ્યારે મહારાજા હિંદુપત પુષ્ઠ ઉમરનો થયો ત્યારે તે ગાંડા થયો. તેથી તેની રાણી રાજ્યના મુખ્ય અમલદારો અને ઠાકોરાની મસલતથી રાજકારભાર પોતે ચલાવવા લાગી. ઇ. સ. ૧૮૬૪માં મહારાજાના વડાપુત્ર છત્રસિંગે પોલિટીકલ એજંટને અરજ કરી કે રાણી સધળા ખજાનો ઉડાવી દેછે. સ્માથી અંગ્રેજ સરકારે રાજકારભાર છત્રસિંગને સોંપ્યો. અને રાણી અને. રાજાને માલમાના પ્રગણામાં માકલી દીધાં. અને તેમને પેસિન ખાંધી સ્માપ્યું. ઈ. સ. ૧૮૭૭ના જાનેવારીની તા. ૧ મે દિલ્હીમાં ખાદશાહી દરબાર ભર્યેા હતો ત્યાં રાજા છત્રસિંગ બહાદુર ગયો હતો. તા, ૧૬ ફેબ્રુઆારી સને ૧૮૮૭ના રોજ, મહારાણી વિકટારીગ્માને રાજ કાને ૫૦ વર્ષ થઇ જવાથી હીદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહાત્સ્વ પાળવામાં આવ્યો હતો અને તે વખતે મહીના મહારાજાએ પણ પોતાનો ઉમંગ અને મહારાણી તરફની રાજ ભક્તિ બતાવી આપી હતી અને તેની યાદગીરીમાં પોતે ૨૪૦૦૦ કેળવણી ખાતામાં માપ્યા. મહારાજા હિદુપત હાલ ૬૫ વરસની ઉમરે છે અને તેમને ઈંગ્રેજી છાવણીમાં જાય ત્યારે લશ્કરી સલામતી અને ૧૧ તોપનું માન મળેછે. મહારાજાને ફ્રાંસી દેવાનો હકછે રાતને દતકની સનદ મળીછે
આ રાજ્યના લશ્કરમાં ૩૦૦ ધોડેસ્વાર, ૨૦૦૦ પાયદલ ૩૫ તોપ અને ૧૫૦ તોપ કોડનારા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com