________________
(૧૬૪) હઝહાઈનસ રાજા ભવાનશીંગ હાલના રાજા છે. અહિના રાજા રતલા મના રાજાઓના વંશજો છે. રાજાએ ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે ઇગ્રેજની સારી સેવા બજાવી હતી અને તેના બદલામાં ઈંગ્રેજ સરકારે તેને પોશાક આપ્યો હતો. રાજાની ઉમર હાલ ૫૨ વરસની છે અને તેને મને ૧૧ તપનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૧૦૦ પાયદળ ૪૦ ઘોડેસ્વાર અને ૬ તોપ છે.
સતાનિવ–એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજા રહે છે. વસ્તી આશરે ૬૦૦૦ માણસની છે તેમાં ૪૦૦૦ હિંદુ ૧૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. આ શહેર નીમચથી ૪ માઈલ અને અગરથી ૫૮ માઈલને છેટે છે. આ શહેર મંડસરના રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફીસથી ૧૦ માઈલ છે.
સંપતર. આ રાજ્ય સૂર્યવંશી બુદેલા રાજપૂત રાજાના તાબામાં છે. અને રોજક મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સપતરનું સભ્ય બુદેલખંડના વાવ્યકોણના ભાગમાં દતિ ના રાજ્યની પૂર્વમાં છે. સીમા–આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમ ગ્વાલીયર, દક્ષિણે અગ્નિકોણે અને નૈરૂત્ય કોણે ઝાંસી અને પૂર્વે જેલમનો મુલક છે. તેમાં ૧૭૫ ચોરસ નિલ જમીન એક શહેર અને ૪.૭ ગામ છે અને વસ્તી ૭૫૦૦૦ (પોણે લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ રૂ.૪૦૦૦૦૦ (ચાર લાખને) આશરે થાય છે.
દેશનું સ્વરૂપ –મુલક ઘણું કરીને સપાટ પણ પથરી આ છે. પાણની આમદાની સારી છે. હવા ગરમ પણ સુખદાયક છે. જમીન રસાળ છે. તેમાં ઘઉં, બાજરી, જુવાર, કપાસ, શેરડી, ગળી, અને કાર વગેરેની નિપજ થાય છે. લકમાં મુખ્યત્વે કરીને બુંદેલ, આહીર, ચંદેલી, ઘદેલી મરેઠા અને ગુજર છે. નદી સિંધ અને પહુ છે. મુખ્ય શહેર સપતર એ રાજધાનીનું શહેર છે. તેમાં મહારાજા રહે છે. એ શહેર ગ્યાલિયરથી અગ્નિકોણમાં ૫૦ નલને છેટે છે. દતકની સનદ-આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા બીન વારસ મરણ પામે તે તેની પાછળ વગર નજરાણા આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ ઈગ્રેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com