________________
(૧૩)
રતલામને રાજા કેશરીસીંગ મરણ પામે ત્યારે તે રતલામથી લુપવું.
અને ત્યાં તેને બીજે કશે જયસીંગ રાજ કરવા લાગ્યો. હીઝહાઇનેસ રાજા ધુલીસીંગ બહાદુર જાતે રોડ રજપૂત છે અને તે છત્રશાળ રાજાના પાત્ર જયસીંગના વંશજ છે. રાજા રાજ્યકારોબારમાં સારો ભાગ લે છેરાજાને જન્મ ઈ. સ. ૧૮૩૮ માં થયો હતો અને તેથી તેમની ઉમર હાલ ૫૧ વરસની છે. તેમને હલકા દરજજાની સત્તા છે અને તેમને ૧૧ તેમનું માન મળે છે આ રાજ્યના લશ્કરમાં ૪૦ ડેસ્વાર, ૨૫ પાયદળ, ૩ ટેપ ને ૧૫ ગેલેધજ છે.
સીલાણ-એ રાજધાનીનું શહેર છે તે રતલામથી વાવ્યકોણમાં ૧૨ માઈલ અને નમલીટેશનથી પશ્ચિમમાં માઈલ છે આશરે ૪૦૦૦ માણસની છે. આ શહેરમાં પણ હેફીસ અને શાખાનું છે.
HT
સીતામૈવ. આ રાજ્ય ખાસ માળવા પ્રાંતના પૂર્વ ભાગમાં છે. તેના રાજકર્તા રાઠોડ જાતના રજપૂત અને તે રાજાની પદિથી ઓળખાય છે. '
સીમા-આ રાજ્યની ઉત્તરે મંડસર છલ્લો, દક્ષિણે જાવાનું છે. જ્ય, પૂર્વે ઝાલાવાડના રાજ્યની નળકીડી અને પશ્ચિમે પરતાપગઢનું રાજ્ય છે. આ રાજ્યમાં ૩૫૦ ચોરસ માઈલ જમીન તથા તેમાં ૩૧૦૦૦ માણસની વસ્તી છે. વારસીક ઉપજ ૨૦૦૦૦ (એક લાખ ને હજાર)ને આશરે થાય છે. આ રાજય સિંધિઓ સરકારને રૂ૫૦૦૦ (પંચાવન હજાર સલીમસાહી ખંડણના આપે છે.
દેરાનું સ્વરૂપ–મુલક સપાટ, આબાદ અને શાળ છે. તેમાં ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, તમાકુ, કઠોળ, શેરડી, અને ખસખસના છોડ થાય છે. મુખ્ય નદી ચંબલ છે. લોક–રજપુત, ભીલ અને થોડા મૂસલમાન છે મુખ્ય શહેર સતાવ, એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે.
ઇતિહાસ-સીતામૈવ એ રતલામનો એક ભાગ હતો; પણ ઈ. સ. ૧૯૬૦ માં રતલામના રાજા રામસીંગના મરણ વખતે તે રતલામથી જુદુ પડવું. અને ત્યાં તેનો બીજો બેક કેશરદાસ રાજ કરવા લાયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com