________________
તેમને શિક્ષા કરવામાં અને બંગાળાની સત્તા પાછી મેળવી આપવામાં સારી મદદ કરી હતી, તેથી અલ્લાઉદ-દીને ભીલ સરદારો પાસેથી જીતી લીધેલો સઘળો મુલક તેને બક્ષિસ કર્યો અને રાજાને ખિતાબ આપો. આ પ્રમાણે કેટલાંક વરસ સુધી તે રાજવે તેના વંશજોના હાથમાં રહ્યું; પણ આખરે હેલ્કરે તેને ઘણું મુલક લઈ લીધો તેથી તે રાજ્યની ‘ઉપજ માત્ર નામની હતી; પણ હેલ્કરે તે જીતેલા મુલકની ચોથ ઉધરાવવાનું કામ રાજાને સંપ્યું હતું. ઝાંબુઆના રાજ્યમાં આશરે ૧૨ કુટુંબો છે તેઓ હેલ્કરને દર વરસે રૂ. ૧૫૦૦૦ ખંડણીના આપે છે. અને રૂ.૨૫૦૦૦ ઝાબુવાના રાજાને આપે છે. રૂ. ૩૫૦૦૦ની ખંડણીને માટે હોલ્કર ઝાબુવાના રાજા પાસે હક કરતો હતો. તેના બદલામાં અંગ્રેજ સરકારની મારફતે કેટલીક જમીન આપી ચુકાદો કર્યો. ઈ. સ. ૧૮૫ના બળવા વખતે રાજા ફક્ત ૧૫ વરસનો હતો તે પણ અંગ્રેજને સારી મદદ કરી હતી. રાજા ગોપાલાસિંગ હાલના રાજા છે. તેમની ઉમર હાલ ૪૫ વરસની છે. તેમને ૧૧ તોપનું માન મળે છે અને તેમને હલકા દરાની સત્તા છે. આ રાજ્ય માં ઝાબુવા, રામાપુર, અને કંદલામાં દવાખાન અને નિશાળે છે વળી રામભાપુર આગળ એક નિશાળ છે આ રાજ્યના લશ્કરમાં પ૦ ધોડેસ્વાર અને ર૦૦ ખાદળ છે.
ઝાબુવા એ રાજધાનીનું શહેર છે. અને તેથી જાલોદના રસ્તાપર મિથી દર મિલ અને ઝાલોદથી ૩૬ મિલ છે. શહેરની આસપાલ એક કોટ છે ત્યાં એક નાનું સરોવર છે. ઉત્તર તરફના કિનારા પર રાજાનો મહેલ અને કેટલાંક લેવલ છે. શહેરમાં દવાખાનું, પોષ્ટઓફીસ અને નિશાળ છે.
સલાણા. આ રાજ માળવા એજન્સીમાં રજપૂત રાજાના તાબામાં છે. અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે વિસ્તાર– આ રાજના તાબામાં ૫૦૦ ચોરસ માઈલ જમીન છે. તથા તેમાં આશરે ૩૦૦૦૦ માણસની વસ્તી છે. વાસીક ઉપજ આશરે ૨૧૪૮૦૦૦ ની થાય છે અને ૨૪ર૦૦૦ સલીમસાહી ખંડણીના ભરે છે.
આ રાજ્ય રતલામનો એક ભાગ હતો, તે ઈ. સ. ૧૦૦૮ માં જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com