________________
૧૪)
કપાસ શેરડી, ગળી અને કઠોર તથા તલ વિગેરેની નિપજ થાય છે. જનવર–ગામ પશુમાં ગાય, બળદ, ભે છે અને ઘેટાં લોક ઉછેરે છે. લોક ઘણું કરીને રજપુત, બુંદી, આહીર, મરેઠા અને ગુજર વગેરે છે. | મુખ્ય શહેર હતી એ રાજધાનીનું શહેર છે તેમાં રાજકર્તા - હારાજા રહે છે. એ શહેર ગ્વાલીઅરથી અગ્નિકોણમાં ૪૦ મિલ અને ઝાંસીથી ઉત્તરમાં વાણુ તરફ ૨૦ મિલને છેટે છે. દત્તકની સનદ– આ રાજ્યને માટે જે પછાડી વારસ પુત્ર ન હોય તે વગર નજરાણાં આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનદ ઈગ્રેજ સરકાર તરફ થી મળેલી છે. તેમજ કેસહિદ તરફથી ઈ. સ. ૧૮૭૭માં શેનશાહી વાવટો પણ મળે છે.
ઈતિહાસ–દત્તીઓના રાજ અને ઉરચા અથવા તેવરીના રાજા એક વંશના છે. અને તેઓ જાતે સર્વે વંશી બુદેલા રજપૂત છે. દરીઆનું રાજ ઈ. સ. ૧૭૩૫માં તેહરીના રાજથી જુદુ પડયું હતું. આ રાજ્ય ઈ. સ. ૧૮૦૨માં વસાઇની સલાહથી અંગ્રેજોના હાથમાં આવ્યું. તે વખતે ત્યાં પરીચત નામે રાજા રાજ કરતે હતો. તેની સાથે ઈ. સ. ૧૮૦૪ માં સલાહ કરવામાં આવી. ઈ. સ. ૧૮૧માં પેશ્વાને પદભ્રષ્ટ કકર્યા પછી રાજા પરીચતને તેની નીમકહલાલીને માટે અંગ્રેજોએ તેને સિંધ નદીની પૂર્વ તરફનો મુલક આપીને તેની સાથે ઈ. સ. ૧૮૧૮માં ફરીથી સલાહ કરી. રાજા પરીચીત ઈ. સ. ૧૮૩માં બીન વારસ મરી ગયો. તેણે વિજય બહાદુરને દતક લીધો હતો. તેને અંગ્રેજે, કે મોનીને દીવાન મદનસિંગ સામે થશે. તે પણ ગાદીનો વારસ ઠરા. | વિજય બહાદુર ઈ. સ. ૧૮૫૭માં મરણ પામ્યો. તેના પછી તેનો દતપુત્ર ભવાનીસિંગ ગાદીએ બે; પણ અરજુનસિંગે ગાદીને માટે દાવો કી અને તેને જે રાણી રીટ હતી તેણે મદદ કરી. તેણે દેશમાં ઘણું તોફાન કરવા માંડયું. તેથી અંગ્રેજોએ લશ્કર મોકલી દેશમાં બંદોબસ્ત કી. રાજા ભવાનીસિંચ જાતે બુદેલા રજપુત છે. અને તે ઈ. સ. ૧૮૪૫ માં જન્મ્યો હતો. હીઝાઇસરાવ મહારાજા ભવાનીસિંગ તા. ૧ જાનેવારી સન ૧૮૭૭ને રોજ મહારાણી વિકટોરીઆએ “કેસહિંદ એ પદ ધારણ કર્યું તે બાબત લાડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયા હતા, અને ત્યાં તેમને લોક દીરને ખિતાબ અને ૧૫ તોપનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com