________________
ગાદીએ બેઠા ત્યારે તેણે પિતાનું નામ ફેરવીને આનંદરાવ નામ ધારણ કર્યું. ઈ. સ. ૧૮૩૭ માં તે કંઈ પણ વારસ વગર મરણ પામ્યો. તેની પછી તેનો દતપુત્ર હેબતરાવ ગાદીએ બે. તે ઈ. સ. ૧૮૯૪ માં મને રણ પામ્યો તેની પછી તેનો છોકરો નારણરાવ પવાર ઉર્ફે દાદાસાહેબ ગાદીએ બેઠો. તે કાચી ઉમરને હોવાથી રાજ્ય કારભાર ગોવીંદરાવ રામચંદ્ર ચલાવતો હતો. - હીઝહાઈનેસ નારણરાવ બહાદુર ઈરમાં પ્રિન્સવેલ્સની મુલાકત લીધી હતી અને હલકર માહારાજે પ્રિન્સને માન આપવા માટે દરબાર ભયો હતો ત્યાં હાજર હતા. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ રાણી વિકટોરીઆએ “એમ પ્રેસ ઓફ ઈન્ડીઆ” એવો ખિતાબ ધારણ કર્યો તે વખતે દિલ્હીમાં બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં રાજા નારપુરાવ બહાદુર ગયા હતા.
મહારાજાએ ઈદોરની રાજકુમાર કોલેજમાં અંગ્રેજી અભ્યાશ કર્યો છે. તેમને ૧૫ તોપનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૧૨૩ ઘોડેસ્વાર અને ૫૦૦ પાયદલ અને પોલીસ છે. ઈ. સ. ૧૮૧૮માં દેરાસનું રાજ્ય અંગ્રેજ સરકારના રક્ષણ ની લેવામાં આવ્યું. તે વખતે તુકાળ અને આનંદરાવ ત્યાં રાજ કરતા હતા. આ વખતે તેમની સાથે સલાહ થઈ તેથી ઇગ્રેજ સરકારે તેમને દેવાસ, ગુરગચા, બાગવડ અને બીગના વડના રાજા તરીકે કબલ કર્યા અને દેવાસના સરદારોએ બીજા રાજ્યો સાથેનો વહેવાર બંધ કર્યો અને હમેશને માટે અંગ્રેજ લશ્કર રાખવા કબુલ કર્યું અને આ લશ્કરના ખરયને માટે રૂ૩પ૬૦૦ આપવા ઠર્યા. વળી સિંધિઆ સરકારે તેમનું સારંગપુનું પરગણું લઈ લીધું હતું તે જ્યારે ઈ. સ. ૧૮૧–૧માં પીંઢારી લડાઈનો છેડો આવ્યો ત્યારે પાછું અપાવ્યું.
ઈ. સ૧૮૨૮માં દેવાસના રાજાઓએ બાગવડનું પરગણું સારી રીતભાત દાખલ કરવાને ઈગ્રેજ સરકારને સેપ્યું. પણ ત્યાં વહિવટ કરતાં જે ખરચ થાય તે કાપતાં વધુ ૩૬૬૦૦)ની પેદાશ તેમને મળતી. દેવાસના રાજાઓએ ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે અંગ્રેજ સરકારને સારી મદદ કરી હતી. ઈ. સ. ૧૮૬૨માં તેમને દત્તક લેવાની સજદ મળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com